September 22, 2026
ગુજરાતદેશ

મરાઠી સમાજ માટે આવ્યા ખુશીના સમાચાર,બોમ્બે હાઇકોર્ટએ મરાઠા કોમને આર્થિક રીતે પછાત વર્ગમાં ગણવા મંજૂરી આપી છે

બોમ્બે હાઇકોર્ટએ મરાઠા કોમને આર્થિક રીતે પછાત વર્ગમાં ગણવા મંજૂરી આપી છે.જે અંતર્ગત શૈક્ષણિક હેતુ માટે ઈકોનોમિકલી વીકર સેક્શનને મળવાપાત્ર અનામતનો લાભ તેઓ લઇ શકશે .જે માટે તેઓએ મરાઠા કોમમાંથી આવતા હોવાનું સર્ટિફિકેટ આપવાનું રહેશે જે માટે મામલતદારે ખરાઈ કરીને આવું સર્ટિફિકેટ આપવું તેવી સૂચના પણ આપી છે.

ઔરંગાબાદ મામલતદારે મરાઠા સ્ટુડન્ટ્સને આર્થિક અને સામાજિક રીતે પછાત તરીકે ગણાતા હોવાનું સર્ટિફિકેટ આપવાનો ઇન્કાર કરતા શૈક્ષણિક ક્ષેત્રે એડમિશનમાં અનામતનો લાભ નહીં મળતા મરાઠા સ્ટુડન્ટ્સે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જેને પગલે મહારાષ્ટ્ર સરકારે 28 જુલાઈ 2020 ના રોજ પસાર કરેલ ઠરાવમાં મરાઠા કોમને આર્થિક અને સામાજિક રીતે પછાત ( SEBC )  તરીકે ગણવાની મંજૂરી આપી છે. અલબત્ત આ ઠરાવ મુજબ તેઓ EVS એટલેકે ઇકોનોમિક વીકર સેક્શન ઍટલેકે આર્થિક રીતે પછાત વર્ગને મળતા લાભો મેળવી શકશે નહીં.

Related posts

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે દેશભરના સ્વચ્છ શહેરોમાં બીજો ક્રમ મેળવ્યો

Ahmedabad Samay

ચેતી જજો માસ્ક વગર નીકળ્યા પોલીસ વસુલસે દંડ, વધતા જતા કેસના કારણે પોલીસ એક્શન મોડમા

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં ટેરર ફંડિંગ, દેશ વિરોધી પ્રવૃત્તિઓની તપાસ કરતી NIAનું પોલીસ સ્ટેશન અહીં સ્થપાશે, ગૃહ વિભાગનો મહત્ત્વનો નિર્ણય

Ahmedabad Samay

અમદાવાદના વિવિધ પેટ્રોલપંપ પર વાહન ચાલકોએ લાંબી લાઇનો લગાવી

Ahmedabad Samay

મેઘાણીનગર અને સરદારનગરના પી.એસ.આઇ ની થઇ બદલી

Ahmedabad Samay

મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ઉભી રહેલી ટ્રેન સાથે અથડાતા અકસ્‍માત સર્જાયો, ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા, અંદાજે ૧૯ લોકો ગંભીરતાથી ઘવાય

Ahmedabad Samay

2 ટિપ્પણીઓ

Rajivkumar D. Dey December 21, 2020 at 7:00 am

News updates are really nice, So Carry on & go ahead

જવાબ
Ahmedabad Samay December 27, 2020 at 3:53 am

Thank you so much for good compliment

જવાબ

એક ટિપ્પણી મૂકો