September 22, 2026
ગુજરાતરાજકારણ

ઠક્કરનગર વિસ્તારના શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા ૪.૪૪૦૦૦ રૂ.ના ખર્ચે પાણી ની પાઇપલાઇન નું કાર્ય હાથ ધરાયુ

ઠક્કરનગર વિસ્તારમાં પાર્શ્વનાથ ટાઉનશીપ વિભાગ ૧૦ અને ૦૨માં ઘણા સમયથી પાણી સમસ્યા ચાલી રહી હતી પ્રજાને અવારનવાર પાણીની સમસ્યા નો સામનો કરવો પડતો હતો,

જેને ધ્યાનમાં લઇ ઠક્કરનગર વિસ્તારના કાઉન્સિલર શ્રી અજય ભદોરીયા દ્વારા તેમના વિસ્તારમાં આવેલ પાર્શ્વનાથ ટાઉનશીપમાં વિભાગ ૧૦ અને ૦૨માં ૪,૪૪,૦૦૦રૂ ના ખર્ચે પાણી સમસ્યાનું કાયમી નિકાલ માટે કામ હાથ ધરવામાં આવ્યું છે.

આ કાર્ય શરૂઆત કરવાના પહેલા શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું, ખાતમુહૂર્ત સમયે વિસ્તારના અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતાં.

Related posts

શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને કરણી સેનાના દ્વારા સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે નિયુક્ત કરાયા

Ahmedabad Samay

ગાંધીનગર: બીજેપી પ્રદેશ સંગઠનની ચર્ચા વચ્ચે CM અને સી.આર. પાટીલનો ગુજરાત પ્રવાસ, જાણો શું છે રણનીતિ?

admin

ઇન્ટરેસ્ટિંગ અને થ્રિલર સ્ટોરી સાથે આવી રહી છે ગુજરાતી ફિલ્મ “ કાચું ફુલ ”

Ahmedabad Samay

નાટક મંડળી દ્વારા ગ્રામજનોને અંધશ્રધ્ધા નિર્મૂલન તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું

Ahmedabad Samay

આજે શનિ અમાવસ્યનો દિવસ,શનિ દોષ, સદેસતી અથવા ધૈયાથી પીડિત લોકો માટે આ દિવસ શુભ

Ahmedabad Samay

મા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. હાર્દિક પટેલ રહ્યા ઉપસ્થિત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો