September 22, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર તરીકે પુનમચંદ રણજીતસિંહ વણઝારા લડશે ઇલેક્શન

અસારવા વોર્ડમાં બીજેપી અને કોંગ્રેસને અપક્ષમાં ઉભા રહેલા પુનમચંદ રણજીતસિંહ વણઝારા ટક્કર આપી શકે તેવું લાગી રહ્યું છે કારણકે પુનમચંદ રાજનીતિમાં નહતા તો પણ તેમને તેમના સમાજ અને જનકલ્યાણ માટે તનતોડ મેહનત કરતા રહ્યા હતા.

તે કોઇ પક્ષમાં નહતા તો પણ અવારનવાર લોકોમાં જાગૃતિ લાવવાનો લોકોને મદદરૂપ થવાનું કાર્ય કરતા હતા પક્ષમાં ન હોવા છતાં તેઓનો સાથ આપવા હજારોની સંખ્યા હાજર રહેતી હતી તો હવે તો તેમને અપક્ષમાં ઉભા રહેતા વધુ લોકો સાથ આપવા તૈયાર થયા છે.

 

પુનમચંદ રણજીતસિંહ વણઝારા.
અપક્ષ ઉમેદવાર અસારવા વોર્ડ

પુનમચંદ અસારવા વિસ્તારની દરેક એ દરેક નાની મોટી સમસ્યાઓ થી વાકેફ છે જેથી લોકોને એક આશા છે કે પુનમચંદ આવશે તો તેમની સમસ્યાઓ નો અંત આવશે,

આ પહેલા બને પક્ષઓ સત્તા પર આવી ગયેલ છે છતાં હજુ સુધી વરસાદમાં પાણી ભરવાની સમસ્યા વર્ષોથી તેમની તેમજ છે, ગટરની સમસ્યા, સ્વચ્છતા ની સમસ્યાઓ તેમની તેમજ છે પુનમચંદ ડાઉન થી અપ હોવાથી જનતાનો સાથ મળી રહ્યો છે અને તેમના સમાજની પણ સંખ્યા વધુ હોવાથી મતદાન વધુ મળી શકે તેમ છે.

 

Related posts

કૃષ્ણનગરના મહાકાળી મંદિરે આવેલ શિવલિંગની પૂજા કરવા ભક્તો ઉમટ્યા હતા

Ahmedabad Samay

અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કિડની અને મૂત્રમાર્ગના રોગો માટે નિઃશુલ્ક કેમ્પ

Ahmedabad Samay

45 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ બંધ

Ahmedabad Samay

ગુજરાત પોલીસ દ્વારા શારીરિક કસોટી બાદ લેવાયેલી PSI ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

ગાંધીનગર: ઘરકામ બાબતે ઠપકો આપ્યો તો 19 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઇ મોતને વહાલું કર્યું!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો