August 8, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના” ના “રાષ્ટ્રીય કાર્યાલય” નો ૧૩ ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન

સમગ્ર ભારતમાં હિન્દુ ધર્મ, સંસ્કૃતિ, લોકસેવા અને હિન્દુ ધર્મના વિકાસમાં “અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના” ના “રાષ્ટ્રીય કાર્યાલય” ના ઉદ્ઘાટન પ્રસંગે ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૧ શનિવારના રોજ સાંજે 6 વાગ્યે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા તમાંંમ  હિન્દુ ધર્મ પ્રેમાળ ભાઈ-બહેનો માટે આમંત્રણ પાઠવ્યો છે.

સ્થળ: દેવરાજ મોલ, ઠક્કર નગર ચાર રસ્તા, ઇન્ડિયા કોલોની રોડ, બાપુનગર અમદાવાદ, ગુજરાત.

 

Related posts

શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા “મધુબાની આર્ટ વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

IIM અમદાવાદનો ગ્લોબલ રેન્કિંગમાં રેન્ક ઘટ્યો, જાણો કેટલો છે રેન્ક

Ahmedabad Samay

ફિલ્મ ‘અકસ્માત કે કાવતરું ગોધરા’ બની છે, જેનું ટીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું

Ahmedabad Samay

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે નામ જાહેર

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે ર્સિવસ માટે અપાતું રિફંડ નહીં આપવાનો ચુકાદો આપ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો