September 21, 2026
ગુજરાત

કરણી સેના દ્વારા લૂઆરા ગામ ની ઘટના અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેક્ટર અને મામલતદાર શ્રી ને આવેદન પત્ર અપાશે

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પરિવાર અને તમામ સંગઠનો દ્વારા ગુજરાત ના દરેક જિલ્લા અને તાલુકા માં લુઆરા ગામ ની ઘટના સંદર્ભે અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે અને યોગ્ય ન્યાય મળે તે અર્થે ગુજરાત સરકાર ને રજુઆત કરવા કલેક્ટર શ્રી અને મામલતદાર શ્રી ને આજ રોજ  બપોરે ૦૧:૦૦ વાગે આવેદન આપવાના છે. કરણી સેના દ્વારા લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી ન્યાય ની આ લડતમાં યોગદાન આપવા જણાવ્યું છે.

Related posts

નરોડાના ગેલેક્સી સિનેમા સામે આવેલ અંડરબ્રિજ ત્રણ દિવસ માટે બંધ

Ahmedabad Samay

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુરમાં રિઝર્વ પોલીસ લાઇનમાં મિશન શક્તિની શરૂઆત કરી.

Ahmedabad Samay

અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરાઈ, આજે કરાશે માં ગૌરીની વિશેષ પૂજા

Ahmedabad Samay

વડાપ્રધાન  શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે ભાવનગરમાં, અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ  કર્યુ

Ahmedabad Samay

અસારવા અપક્ષ ઉમેદવારના પ્રચારમાં હાજારોની ભીડ, પુનમચંદ વણઝારાને જનતાનો મોટા પ્રમાણમાં સમર્થન

Ahmedabad Samay

વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી તરફથી સેના ના જવાનોનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો