August 7, 2026
ગુજરાતરાજકારણ

અસારવા અપક્ષ ઉમેદવારના પ્રચારમાં હાજારોની ભીડ, પુનમચંદ વણઝારાને જનતાનો મોટા પ્રમાણમાં સમર્થન

અસારવા વોર્ડના અપક્ષ ઉમેદવાર પુનમચંદ વણઝારાને જનતાનો પુરે પૂરો સાથ મળી રહ્યો છે તેવા દ્રશ્યો જોવા મળેલ છે,

પુનમચંદને જન સંપર્ક રાઉંડ દરમિયાન ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બ્રહ્મચારી નું ડેલૂ,ગોપાલ દાસ ના છાપરા, હરીપૂરા, પાણી ના હાવડા, રણછોડ ની ચાલી, આચાર્ય બેઠક અને ઠાકોર વાસ તમામ વિસ્તાર માં મુલાકાત અને જન સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં પુનમચંદ વણઝારાએ જનતાની સમસ્યાઓ તેમને પડી રહેલી મુશ્કેલીઓ ને સાંભળી હતી અને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જેટલી પણ સરકાર આવી ગઇ છે એમને ફકત રાજ જ કર્યું છે પરંતુ જો એ વિજય બનીને આવશે તો તેમની સમસ્યાઓ નો ચોક્કસ પણે ઉકેલ લાવશે

Related posts

અમદાવાદમાં ૨૦૦૮ના બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં અમદાવાદ આખુ ધણધણી ઉઠયું હતું. જેનો ૧૪ વર્ષની લાંબી લડત બાદ આજે ઐતિહાસિક ચુકાદો આવ્‍યો

Ahmedabad Samay

CREDAI અમદાવાદ દ્વારા આયોજિત ‘પાથ ટુ પ્રાઈડ’ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ

Ahmedabad Samay

એએમએ દ્રારા ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૪મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ઓમિક્રોનની ટેસ્ટ કીટ ઓમિસ્યોર માર્કેટ અને મેડિકલોમાં આજ થી ઉપલબ્ધ

Ahmedabad Samay

વણઝારા હેલ્પ ગ્રૂપ દ્વારા થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે રક્તદાન કરાયું

Ahmedabad Samay

શું તમે ધો.૦૮ પાસ છો, તો હવે તમે પણ ખોલી શકો છો પોતાની પોસ્ટ ઓફિસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો