August 7, 2026
ગુજરાતરાજકારણ

લવ જેહાદ કાયદો ગુજરાતમાં આવશે: સી.એમ. રૂપાણી

CM રૂપાણીએ ગોધરામાં એક સભાને સંબોધતા કહ્યુ કે, ‘ગુજરાતમાં સરકારે અનેક વિકાસ કામ કર્યા છે, આજે હું ગોધરામાં કહેવા આવ્યો છું કે, મારી સરકારે ભૂતકાળમાં કડક કાયદા બનાવ્યા છે. નવુ વિધાનસભા સત્ર માર્ચથી શરૂ થાય છે.

લવ જેહાદનો કાયદો પણ હું કડક રીતે લાવવા માંગુ છું, કોઇ પણ હિન્દુ છોકરીને ઉપાડી જાય તે હવે ચલાવી લેવામાં આવશે નહી અને લવ જેહાદના કાયદાથી બહેનોને ફોસલાવીને ધર્માન્તર કરવામાં આવે છે, તે અટકાવવામાં આવશે.’

Related posts

બિલ ગેટ્‍સે ગુજરાતના મહેમાન તરીકે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

Ahmedabad Samay

‘રામાયણ’ સ્ટાર ભારત પર ચાલુ કરાશે

Ahmedabad Samay

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા પ્રજાપિતા બ્રહ્માની પ૩મી પૂણ્યતિથી અવસરે ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર’ અભિયાનનો PM મોદીએ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિને અને ૩ ટર્મથી વધુ વાર ચૂંટાયા હશે તે લોકોને ટિકિટ નહીં : સી.આર. પાટીલ

Ahmedabad Samay

120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામા આવ્યા

Ahmedabad Samay

ગાંધીનગર: ઝુંડાલ સર્કલ પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા રિક્ષાચાલકનું કમકમાટીભર્યું મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો