June 22, 2026
ગુજરાતજીવનશૈલી

જાણો આ સપ્તાહનો રાશિ ભવિષ્યફળ જ્યોતિષ આચાર્ય શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

                     રાશિ ભવિષ્ય ફળ
મેષ
આગામી સપ્તાહમાં આરોગ્ય નું અચૂક ધ્યાન રાખવું જરૂરી છે. સંતાનો દ્વારા શુભ સમાચાર મળે, જવાબદારીઓમાં વધારો થાય.
વૃષભ


ઉતાર ચઢાવ રહે. વાણી માં સંયમ રાખવો જરુરી છે નવા મૂડીરોકાણ માં સાવધાની રાખવી પરિવાર નો સ્નેહ પ્રાપ્ત થાય.
મિથુન
સ્વાસ્થ્ય સારું રહે, ઉપરી અધિકારી નો સહયોગ મળે, સામૂહિક રીતે કાર્ય કરવાથી સફળતા મળે.
કર્ક
વાદવિવાદ થી દૂર રહેવું. પરિવાર નો સાથ સહકાર મળે, ખુશી અને સંતોષ પ્રાપ્ત થાય.
સિંહ
સ્ફૂર્તિ અને ઉત્સાહ નો અનુભવ થાય, કામ નું ભારણ વધે આવક થાય,સફળતા મળે,
કન્યા
નિરાશાઓ ને દૂર કરી સકારાત્મક પ્રયત્નો મહેનત માં વધારો કરવો. વિઘણોનો સામનો કરવો પડે.
તુલા
તુલા રાશિના જાતકોએ અકસ્માત થી સાચવવું, વધુ મહેનત કરવી પડે. વાદવિવાદ થી દૂર રહેવું.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન પરિવાર સાથે વાદવિવાદ થી બચવું, મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
ધન
ધન રાશિ ના જાતકો neના સ્વાસ્થ્ય માં સુધારો સમસ્યાઓનો ઉકેલ મળે, મહેનત થી સફળતા પ્રાપ્ય થાય,
મકર
મકર રાશિ ના જાતક ને આવકમાં વધારો થાય, યાત્રા પ્રવાસ થાય, લાભ દાયક પરિણામો પ્રાપ્ત થાય
કુંભ
કુંભ રાશિના જાતકોને આ સપ્તાહ દરમ્યાન નવી મુલાકાત થી લાભ થાય, નવી તક મળે.
મીન
મીન રાશિના જાતકોને પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડે, ભવિષ્ય ના મહત્વપૂર્ણ કર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું.

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેષભાઈ જોષી , મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

અંગ દાન એ મહા દાન: ૩૯ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં તેમના પરિવારે તેમના ચક્ષુનું કર્યું દાન

Ahmedabad Samay

અમદાવાદમાં બે દિવસ આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

Ahmedabad Samay

સાંજના નાસ્તામાં મકાઈથી બનાવો આ 2 સ્વાદિષ્ટ વાનગીઓ, વરસાદમાં મજા થઈ જશે બમણી

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં આવેલ વેકસીન કેન્દ્ર પર તમામને વેકસીન લેવા વિનંતી કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2021 માં કોલોરેકસ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોનિકા જવાદેના કોચિંગ હેઠળ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

અમદાવાદ ગોઝારો અકસ્માત: મોડી રાત્રે જગુઆરે 25 લોકોને કચડી નાખ્યા, 9 લોકોના ઘટનાસ્થળે જ મોત, 16 ઘાયલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો