August 8, 2026
ગુજરાત

ઝોન ૦૫ ના ડીસીપી અચલ ત્યાગી દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ માધવ આંતરરાષ્ટ્રીય શાળામાં અમદાવાદ ઝોન  ૦૫ ના ડીસીપી અચલ ત્યાગી સાહેબે મુલાકાત લીધી હતી અને  વિદ્યાર્થીઓને  પરીક્ષા લગતી માર્ગદર્શન અને ભાવિ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું

સાથે સાથે  બોર્ડમાં  રેન્ક લેવલના  વિદ્યાર્થીઓને ટ્રોફી વિતરણ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related posts

રાજ્યમાં આગામી 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની ઝુંબેશ હાથ ધરાશે

Ahmedabad Samay

આકાશમાંથી અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે.

Ahmedabad Samay

અમદાવાદમાં આવેલ નરોડા GIDC આ આજ રોજ એક કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

સરકાર ૧૨ ધો. પરીક્ષા લેવાની ફિરાકમાં,જો ધો.૧૨ ની પરીક્ષા લેવાશે તો બાળકોમાં સંક્રમણ વધવાનો ખતરો રહેશે.

Ahmedabad Samay

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

Ahmedabad Samay

અન્ન સેવા એજ પ્રભુ સેવા, શ્રી બાપા સીતારામ રામરોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ ૮૦૦ ટિફિન ની ફ્રી સેવા અપાય છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો