June 22, 2026
ધર્મગુજરાતજીવનશૈલી

આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

રાશિ ભવિષ્ય તારીખ ૦૮/૦૩/૨૦૨૧ થી ૧૪/૦૩/૨૦૨૧

આ સપ્તાહ દરમ્યાન પોતાના નિજી સ્વભાવમાં થોડો સાચો અભિગમ વધારે કેલ્વ્વની જરૂર છે, કોઈપણ મહત્વના નિર્ણય લેવામાં સાવધાની રાખવી, આર્થિક તંગી નો સામનો કરવો પડે, પરિવારિક વાતાવરણ ખુશહાલ રહે.

સપ્તાહ દરમ્યાન સ્વાસ્થ્યમાં સારો સુધારો થાય,પરિવાર નો સાથ સહકાર મળે, નૈન જરૂરી ખર્ચ પર કાબૂ રાખવો, મહેમાનોનું આગમન થાય,નવી તકો પ્રાપ્ત થાય, સામાન્ય પરેશાની નો સામનો કરવો પડે.

સપ્તાહ દરમ્યાન આત્મવિશ્વાસ થી કામ કરવું, મહેનત થી સફળતા મળે, વડીલો ની સલાહ મળે,વાદ વિવાદ થી દૂર રહેવું, તંદુરસ્તીનું ધ્યાન રાખવું

સપ્તાહ દરમ્યાન કોઈપણ આર્થિક નિર્ણયો ધ્યાન પૂર્વક લેવા, માતા પિતા નો સાથ મળે, મનોબળ માં વધારો થાય,વ્યવસાયમાં સફળતા મળે, વાણી માં સંયમ રાખવો.

આ સપ્તાહ દરમ્યાન શારીરિક અને માનસિક શાંતિ મેળવવા માટે ધ્યાન અને યોગ ઉપયોગી સાબિત થાય, ભાગીદારી થી સંભાળવું, મિત્રો નો સાથ સહકાર પ્રાપ્ત થાય, સમસ્યાઓ નું સમાધાન મળે.

સપ્તાહ દરમ્યાન આર્થિક બાબતોમાં ભાગ્ય નો સાથ મળે, પરિવાર ને સાથે રાખીને કામ કરવા થી લાભ થાય, વ્યવસાયમાં ઉનાતી થાય, ખોટી વાતો થી દૂર રાઇન માત્ર પોતાના કાર્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું.

આ સપ્તાહ દરમ્યાન જીવનમાં પરીવર્તન આવવાની શક્યતાઓ રહેલી છે. નકારાત્મકતાઓ ને દૂર રાખવી. કોર્ટ કચેરીના કાર્યો માં સફળતા મળે, સંયમ અને સાહસ બંને જીવનમાં જરૂરી છે. શત્રુઓ ઉપર જીત હાંસલ થાય.

સપ્તાહ દરમ્યાન તબિયતમા સુધારો થાય, આ દિવસો દરમ્યાન કામ ની વ્યસ્તતાઓ વચ્ચે પણ આનંદ પ્રાપ્ત થાય, ક્યાય બહારગામ જવાની યોજનાઓ બને, ભવિષ્ય ની નવી યોજનાઓ સાકર કરવાની તક મળે.

સપ્તાહ દરમ્યાન આવક માં વૃધ્ધિ થાય, ઘરેલુ અટકેલાં કાર્ય પૂરું કરવાની કોશિશ કરવી, પરિવાર સાથે મનમેળ રહે, ધીરજ અને કુનેહ રાખવી, વડીલો ની મદદ મળે.

આ સપ્તાહ દરમ્યાન નાણાં ની બચત થાય, સામાની પરેશાનીઓ નો સામનો કરવો પડે, નવી પરિયોજનાઓ પાછળ ખર્ચ થાય,

સપ્તાહ દરમ્યાન માતા પિતા ની તબિયત ની કાળજી લેવી, જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી માટે શ્રેસ્ઠ સમય છે, નજીક ના સંબંધી સાથે મનમોટાવ ન થાય તે ધ્યાન રાખવું, વ્યવસાયમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી શકાય.

આ સપ્તાહ દરમ્યાન તમારી આંતરિક શક્તિઓને બહાર લાવવાનો સુંદર સમય છે, આર્થિક પરિસ્થિતિઓ થોડી ઉપર નીચે થઈ શકે છે, ભાઈ બહેનોનો સાથ સહકાર મળે, સાવભાવમાં શાંતિ જાળવવી .

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેષભાઈ જોષી , મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

મંગળવારની આખી રાત 108 દોડતી રહી

Ahmedabad Samay

કરણી સેના દ્વારા લૂઆરા ગામ ની ઘટના અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેક્ટર અને મામલતદાર શ્રી ને આવેદન પત્ર અપાશે

Ahmedabad Samay

અમદાવાદ: શાહીબાગમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની રાજપૂત સમાજના યુવકો દ્વારા સફાઈ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

Ahmedabad Samay

જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર ભગતસિંહની જયંતીના પ્રસંગે કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

ગ્રીન ટી બનાવતી વખતે ન કરો આ ભૂલો, ફાયદાના બદલે થશે નુકસાન

Ahmedabad Samay

Todays Rashifal, જાણો આજનો રાશિફળ, आज का राशिफल

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો