અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ ની પ્રતિમા ને ધનતેરસના નિમિતે ગજેન્દ્રસિંહ રાઠોડ અને તેમના મિત્રો દ્વારા સફાઈ કરવામાં આવી હતી અને તેમમાં હિન્દુસ્તાન પ્રતેય કરેલા બલિદાન અને તેમની વિરતાને નમન કર્યા હતા.
મહારાણા પ્રતાપે હિન્દુસ્તાનમાં મુઘલો સમક્ષ અવાજ ઉઠાવનાર અને મુઘલોને ઘૂળ ચટાવનાર પ્રથમ મહાનરાજા હતા, મહારાણા પ્રતાપે અનેક યુદ્ધઓ કરી મુઘલોને હિન્દુસ્તાન માંથી ભરપૂર પ્રયાસો કર્યા હતા, મહારાણા પ્રતાપ એટલા શક્તિશાળી મહાનરાજા હતા કે મુઘલ સમ્રાટ પણ તેમના સામે આવવા માટે હિંમત નહતા કરતા આવા વીર પરાક્રમી યુગના મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમાંંની સફાઈ કરી તેમની પ્રતિમાં ઉપર રાજપૂત સમાજના યુવકો, ગજેન્દ્રસિંહ રાઠોડ ,મ્યુનિ. કાઉન્સિલર ( ટાઉન્સિપ પ્લાનિંગ ચેરમેન) શ્રી ગિરિવરસિંહ બી. શેખાવત, અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના જિલ્લા પ્રભારી શ્રી નિરજસિંહ ભદોરીયા અને જિલ્લા સંગઠન મંત્રી રાજેશસિંહ તોમર એ પપ્પુ તિવારી દ્વારા વિધિ પૂર્વક ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
અમારા સમાચાર ને લાઈક અને શેર કરો