August 7, 2026
ગુજરાત

સરકારી બેન્કોને ખાનગીકરણ કરવાના વિરોધમાં બેંક કર્મીઓ દ્વારા બીજા દિવસે પણ વિરોધ કરાયો

બેંકોના ખાનગી કરણની હિલચાલના વિરોધમાં આજે સતત બીજા દિવસે જાહેર ક્ષેત્રની બેંકોમાં સજ્જડ હડતાલ જોવા મળી હતી આજે પણ કર્મચારીઓએ પોતપોતાની બેંક સમક્ષ શાંતિપૂર્વક દેખાવો યોજી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. દરમ્યાન બે દિવસની હડતાલને કારણે શહેરના અનેક એટીએમ મશીન ખાલી થઇ ગયા હતા.

જયારે નાણા લઇ જવામાં ન આવતા કેશ ડીપોઝીટ મશીન હાઉસફુલ થઇ ગયા હતા બે દિવસની હડતાલને કારણે આજે બીજા દિવસે પણ બેંકોના ગ્રાહકો હેરાન-પરેશાન થયા હતા કાલથી બેંકો રાબેતા મુજબ શરૂ થતા જ ગ્રાહકો ઉમટી પડે તેવી શકયતા છે.

Related posts

ગુડલાઇફ ફિટનેસ જિમ દ્વારા પાવરલીફટિંગ કોમ્પિટિશનું આયોજન કરાઇ

Ahmedabad Samay

મ્યુનિ.કમિશનરની મંજુરી વગર ફર્નિચરને લગતી કોઇપણ આઇટમ કોઇપણ ખાતાએ ખરીદવાની રહેશે નહીં.

Ahmedabad Samay

અરવિંદ કેજરીવાલ પરના માનહાની કેસ મામલે જાણો અમદાવાદ કોર્ટમાં શુ થઈ હતી રજૂઆત

Ahmedabad Samay

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને મંદિરના શિખર પર ભવ્ય ધ્વજારોહણ કર્યું

Ahmedabad Samay

લાયસન્સ રદ હોવા છતાં ધમધમતી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી,10 ના મોત

Ahmedabad Samay

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો