September 21, 2026
રમતગમત

ભારતે ઇંગ્લેન્ડ ને ૦૮ રને હરાવ્યું,કાલે ટી-૨૦ ની સિરીઝ કબજે કરવા બન્ને ટિમ ઉતરશે મેદાનમાં

અમદાવાદ ખાતે રમાઈ રહેલ  ચોથા T20 મેચ માં ભારતે ઇંગ્લેન્ડને 8 રને હરાવીને શાનદાર જીત મેળવી  ૫ મેચ ની સિરીઝમાં બન્ને ટિમે ૨-૨ મેચ જીત્યા છે ,  મેચમાં સિરીઝ જીતવા બન્ને ટિમો વચ્ચે કાલે  જામશે જબ્બર મુકાબલો, સિરીઝ કબજ્જે કરવા માટે બન્ને ટીમમો એ લગાવવો પડશે ભરપૂર જોર.

Related posts

વિરાટ કોહલીએ ઈન્ટરનેશલ કરિયરની 83મી સદી ફટકારી ઇતિહાસ રચ્યો

Ahmedabad Samay

નીતીશકુમાર રેડ્ડીએ હિટમેન રોહિત શર્માનો રેકોર્ડ તોડયો

Ahmedabad Samay

PAK vs NZ: ન્યુઝીલેન્ડે માત્ર 6 રનમાં ગુમાવી 5 વિકેટ, પાકિસ્તાને88 રનથી જીતી પ્રથમ T20

Ahmedabad Samay

અમદાવાદમાં ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની તારીખો બદલવા સુરક્ષા એજન્સીએ કર્યું સૂચન

Ahmedabad Samay

વિરાટ કોહલીએ અમદાવાદમાં ઉતરતાની સાથે જ બનાવ્યો રેકોર્ડ, સૌરવ ગાંગુલીની બરાબરી, સચિન તેંડુલકર નંબર વન

Ahmedabad Samay

KKR: શ્રેયસના સ્થાને ઇગ્લેન્ડનો વિસ્ફોટક ઓપનર કોલકત્તામાં સામેલ, 2.8 કરોડમાં ખરીદાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો