October 18, 2026
ગુજરાત

ઇસનપુર પોલીસ દ્વારા સ્થાનિકો માસ્ક વિતરણ કરી અને લોકોને સમજણ અપાઇ હતી

ઇસનપુર પોલીસ સ્ટેશન પીઆઇ જે.વી.રાણા અને પોલીસ સ્ટાફ દ્વારા ઇસનપુર વિસ્તારમાં સ્થાનિકો માસ્ક વિતરણ કરી અને લોકોને સમજણ અપાઇ હતી કે આ વર્ષે ધૂળેટીના રંગોથી દૂર રહીને કોરોનાના ચેપથી બચવા ના ઉપાયો બતાવ્યા હતા.

ઇસનપુર પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી રસ્તા પર ઉભા રહીને પ્લે કાર્ડમાં અલગ અલગ સંકલ્પો દ્વારા વાહન ચાલકો સમજાવામાં આવી રહ્યા છે.કોરોનાની મહામારી અટકાવવા અને સંક્રમિત ન થાય માટે ઇસનપુર પોલીસ શાંતિ સમિતિ બેઠક બોલાવી લોકોને સમજાવી રહ્યા છે.

Related posts

રેલ્વેમંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય, ૧૨મેં થી શરૂ થશે ટ્રેન સેવા

Ahmedabad Samay

ભાજપ સત્તાનો દૂર ઉપયોગ કરીને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનું પ્રયાસ કરી રહી છે: વિક્રમસિંહ

Ahmedabad Samay

અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

Ahmedabad Samay

અમદાવાદના અસારવા ખાતે અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘ઘરેલુ હિંસા અધિનિયમ 2005’ અન્વયે કાયદાકીય માર્ગદર્શક સેમિનારનું આયોજન

Ahmedabad Samay

કુબેરનગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણમાં કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ ન આપતા હોબાળો

Ahmedabad Samay

હેલ્થ વિભાગ દ્વારા 299 યુનિટ માંથી 176 યુનિટ માં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો