September 20, 2026
ગુજરાતરાજકારણ

ભાજપ સત્તાનો દૂર ઉપયોગ કરીને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનું પ્રયાસ કરી રહી છે: વિક્રમસિંહ

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે એન.સી.પી.ના વોર્ડ પ્રમુખ વિક્રમસિંહના જણવ્યા મુજબ જનતા દ્વારા ભાજપ ની રેલી નો કુબેરનગર વિસ્તારમાં બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને ભાજપને રેલી રદ્દ કરવી પડી હતી જ્યારે કુબેરનગરમાં કોંગ્રેસ ઉમેદવાર ભાજપ પર ભારે પડી રહ્યું હોય અને હાર ની બીકના કારણે અમારા પર એલિગેશન પર એલિગેશન લગાવી રહ્યા છે, અમારા કાર્યકરો અને અમારા કાર્યલય બંધ કરાવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમારા મધ્યસ્થ કાર્યલય ના મંડપ નીકાળી ને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ભાજપ હારવાના બીકને કારણે સત્તાનો દુર ઉપયોગ કરીને અમને હેરાન પરેશાન કરી રહી છે.

Related posts

નવા શૈક્ષણિક સત્રથી ધો.૩ થી ૧૦ના પુસ્તકોમાં થશે ફેરફાર

Ahmedabad Samay

અમદાવાદના માધુપુરામાં ભત્રીજાનો કાકાના આખા પરિવાર ઉપર એસિડ એટેક

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા હૃદયરોગની તપાસ માટે નિઃશુલ્ક કેમ્પ આયોજન કરાયું

Ahmedabad Samay

ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર ચેતીજજો, ઇ-મેમો પાવાનું ફરી શરૂ

Ahmedabad Samay

દેશભરમાં ઠંડી અને ધુમ્‍મસ હોવા છતાં, લોકોએ ઉત્‍સાહપૂર્વક ૨૦૨૬નું સ્‍વાગત કર્યું

Ahmedabad Samay

ચેટી ચંડ પર્વ નિમિત્તે  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટી ચંડની હાર્દિક શુભકામનાઓ પાઠવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો