August 6, 2026
અપરાધગુજરાત

અમદાવાદના કૃષ્ણનગરમાં જ્યોતિ ગોલ્ડ પેલેસ જવેલર્સની દુકાનમાં તોડફોડ કરી

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. અસામાજિક તત્વો મોઢે રૂમાલ બાંધીને કૃષ્ણ નગર ચાર રસ્તા પાસે આવેલ જ્યોતિ ગોલ્ડ પેલેસ માં તિક્ષણ હથિયાર સાથે ઘુસી તોડ ફોડ કરી આતંક મચાવ્યો હતો.

આરોપીઓએ જ્વેલર્સ માં તોડફોડ કરીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં ત્રણ કર્મચારીઓને માર પણ માર્યો હતો.

દુકાનદાર નું કહેવું છે કે કેટલાક દિવસ અગાઉ કૃષ્ણનગર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. જેની અદાવત રાખીને આ ગેંગ તે વિસ્તારમાં રહેતા  યુવકને મારવા માટે જવેલર્સમાં ઘૂસ્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.  પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ સહિતની વધુ કાર્યવાહી હાથધરી છે

Related posts

અમદાવાદમાં આંગણવાડીમાં કામ કરતા કર્મચારીના દીકરાએ UPSC ક્લિયર કરી

Ahmedabad Samay

હજુ સુધી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના ૫૫૧ દર્દીઓની સર્જરી કરાઇ

Ahmedabad Samay

જાણો આ સપ્તાહનો રાશિ ભવિષ્યફળ જ્યોતિષ આચાર્ય શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

નરોડા વિસ્તારમા એક યુવકે મંગેતરના માનસિકત્રાસથી આપઘાત કર્યો

Ahmedabad Samay

આંબલી-બોપલ રોડ પર વધુ એક નબીરાએ પાંચ થી સાત જેટલા વાહનો હડફેટે લઇ આતંક મચાવ્યો, પત્ની દ્વારા પતિનો લૂલો બચાવ કરવામાં આવ્યો

Ahmedabad Samay

હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના જનરેટરમાં અચાનક આગ ફાટી નીકળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો