September 29, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણમાં કોંગ્રેસના કોર્પોરેટરને આમંત્રણ ન આપતા હોબાળો

આજરોજ કુબેર નગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણ કરવામાં આવ્યું જેમાં બલરામ થવાની દ્વારા મેયર શ્રી બધાં ચેરમેન શ્રી પુર્વ કાઉન્સિલર નૈ બોલવામાં આવ્યું હતું,પરંતુ વિસ્તારના ત્રણ કોંગ્રેસના કાઉન્સિલર ને ન બોલાવતા હોબાળો થયો.

કુબેરનગરમાં ત્રણ કાઉન્સિલર કોંગ્રેસના છે એમણે બલરામ થવાની દ્વારા આ પ્રોગ્રામમા બોલવામાં આવ્યા ન હતા, આ ઘટના પહલી નથી જ્યારે પણ આવો પ્રોગ્રામ હૉય છે જેમાં કોંગ્રેસ ના કાઉન્સિલર દ્વાર અપમાન કરવામાં આવે છે, કોપોરેશનના અધિકારીઓ ધારાસભ્યના ઇશારે કામકરે તેવું દેખાઇ રહ્યું છે. આવો અનાદર બલરામ થવાની દ્વારા કરવામાં આવે છે,

આવી દાદાગીરી અધિકારીઓ ઉપર ચલાવે છે જ્યારે મેયરશ્રી ને આ વાતની જાણ કરી ત્યારે મેયર દ્વારા ઓફિસ થી પરીપત્ર આપવામાં આવ્યું અને આવ બીજેપી ના એમ.એલ.એ. બલરામ થવાની દ્વાર કાઉન્સિલરને અપમાન કરવામાં આવે તેવી દાદાગીરી નહિ ચલાવવામાં જણાવ્યું.

New up 01

Related posts

નરોડા વિસ્તારમાં અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે

Ahmedabad Samay

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay

SPS સિક્યુરિટી કમ્પનીમાં આવી મોટી ભરતી, જરૂરિયાતમંદ સુધી જરૂર પહોંચાડજો

Ahmedabad Samay

દેશમાં સૌ પ્રથમ સી-પ્લેનનુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે લોકાર્પણ. કેવડિયા થી અમદાવાદની સી-પ્લેનની મુસાફરી કરી

Ahmedabad Samay

અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈને નિમણુંક કરવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો