September 24, 2026
ગુજરાત

અમદાવાદમાં નવા 20 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

કોરોનાનો ખતરો પાછો વધી રહ્યો છે. શહેરમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે કોર્પોરેશન દ્વારા કુલ 228 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.  5 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી બાકાત કરાયા છે અને નવા 20 વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા આ વિસ્તારોને પણ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

 

Related posts

દાનવીર મહિપતસિંહ બાપુએ કર્યું પંચોતેર કરોડનું દાન

Ahmedabad Samay

ત્રાગડ રોડ રેલવે ક્રોસિંગ થોડા સમય માટે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

Ahmedabad Samay

અમદાવાદમાં આજથી વરસાદી માહોલ જામવાની શક્યતા, 7 દિવસ ઝાપટા જોવા મળશે

Ahmedabad Samay

ભારત ના પ્રથમ મહિલા જાદુગર મેરીગોલ્ડ મંદાકિની મહેતાજી એ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યુ

Ahmedabad Samay

હિન્દૂ સેના દ્વારા હનુમાન જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે, સમસ્ત સ્નાતનીઓને યાત્રામાં જોડાવા આમંત્રણ

Ahmedabad Samay

કોરોના પોઝિટિવ ન્યૂઝ,આજે ૩૦૨૩ દર્દી સાજા થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો