September 22, 2026
ગુજરાત

લવજેહાદ અંગેનો કાયદો ગુજરાત વિધાનસભામાં આજે પસાર

લવ જેહાદ અંગેનો કાયદો ગુજરાત વિધાનસભામાં પસાર થયો છે, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની ગુજરાતમાં પણ લવ-જેહાદનો કાયદો આજે વિધાનસભામાં પસાર થયો છે. રાજયમાં હવે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.

લવ જેહાદ અંગે સુધારા વિધેયકમાં 5 વર્ષ સુધી સજા, રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધી સજા, રૂ.3 લાખ દંડની જોગવાઈ તો અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષ જોગવાઈ કરવામાં આવી છે

Related posts

અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે

Ahmedabad Samay

ગુજરાત પર 3.40 લાખ કરોડનું દેવું, આવતા વર્ષે વધુ વધી શકે છે, શું છે CAGની ચેતવણી

Ahmedabad Samay

માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં રાજયના અનેક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્‍યતા

Ahmedabad Samay

ધોરણ 12નું સાયન્સનું પરીણામ જાહેર, જાણો શું આવ્યું પરીણામ, કયા જિલ્લાના વિદ્યાર્થીઓએ મારી બાજી

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા રીક્ષામાં ચોરી કરતી ટોળકીની ધરપકડ કરી

Ahmedabad Samay

અમદાવાદનું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો