September 21, 2026
ગુજરાત

અટલાદરા ખાતે BAPS ના યજનાપુરુષ સભાગ્રહ ખાતે કોરોનાની સારવાર માટે 500 બેડ મુકાશે

સેવાકાર્યોમાં સદાય અગ્રેસર રહેનાર BAPS સંસ્થાની સેવામાં વધુ એક છોગુ ઉમેરાયું છે અટલાદરા ખાતે BAPS ના યજનાપુરુષ સભાગ્રહ ખાતે 500 બેડ સમર્પિત COVID હોસ્પિટલના પ્રથમ તબક્કાની કામગીરી આજે શરૂ થઈ છે.

સિવિલ વર્ક, ઇલેક્ટ્રિકલ વર્ક અને પાઇપડ ઓક્સિજન લાઇનો સ્થાપિત કરવા અને લિક્વિડ ઓક્સિજન ટેન્ક સહિતની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે જે ફક્ત ચાર દિવસમાં કરવામાં આવે છે.તેમજ આવતા બે-ત્રણ દિવસમાં અહીં આઈસીયુ અને વેન્ટિલેટર પણ લગાવવામાં આવશે

અત્યારે 45 ઓક્સિજન સપોર્ટની જરૂરિયાતવાળા કોવિડ દર્દીઓ ગોત્રી હોસ્પિટલથી અહીં ખસેડવામાં આવી રહ્યા છે તેમ શ્રી જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું છે. .

Related posts

૨૦૧૦ પહેલાં ઇસ્યુ થયું હોય તો લાયસન્સ રિન્યુ કરાવવા કે ડુપ્લીકેટ માટે આરટીઓ સુધી નહીં જવું પડે

Ahmedabad Samay

વડોદરા – વૃદ્ધાના મોત બાદ પશુ માલિકની થઈ ધરપકડ, ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં પણ આક્રોશ

Ahmedabad Samay

૨૫ મેં એ થશે ધોરણ.૧૦ નું પરિણામ જાહેર,Whatsapp ના માધ્યમથી જાણી શકાશે પરિણામ

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા #fathersday નિમિતે ચિત્ર સ્પર્ધા યોજી જીવનમાં પિતાના મહત્વ વિશે સમજાવ્યું

Ahmedabad Samay

અમદાવાદ: લાંચ માગનાર AMC કર્મચારીની ધરપકડ, ગેરકાયદેસર પાણીની પાઇપલાઇન નાખવા માગી હતી લાંચ

Ahmedabad Samay

અમદાવાદ – રખડતા ઢોર અને રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ સુનાવણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો