September 21, 2026
ગુજરાતરાજકારણ

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

ગુજરાતમાં અને દેશમાં કોરોના ની સ્થતી ને લઈને અને હાલની પરિસ્થિતિને જોતા લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે, તેવામાં પરિસ્થિતિ વધુ બગડતા મીની લોકડાઉન થી માણ બેઠા થયેલા લોકોના ધંધા નોકરી બંધ થઇ ગયા છે, જે સરકારને આટલા વર્ષોથી આંખ બંધ કરી લોકો એ મત આપ્યો હતો તે લોકો હવે ભાજપ સરકાર વિરુદ્ધ થવા લાગ્યા છે,લોકોને પોતાના નિર્ણય પર અફસોસ થવા લાગ્યો છે.


નરોડના જે.પી.કોમ્પ્લેક્ષમાં કોરોનાની પરિસ્થિતિને કાબુ ન મેળવવા પર, “ મુખ્યમંત્રી રાજીનામું આપો” તેવા બેનેર જનતા દ્વારા લગાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી વિરુદ્ધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે. હાલની આ પરિસ્થિતિનું કારણ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીને માનવામાં આવી રહ્યું છે.

Related posts

નોકરી આપવાની લાલચમાં મિત્ર એજ મિત્રને છેતર્યો

Ahmedabad Samay

અમરાઇવાડીમાં 13 વર્ષના બાળકનું ડમ્પરના અડફટે આવતા મૃત્યુ નીપજ્યું

Ahmedabad Samay

દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

કાંકરિયા લેકફ્રન્ટ ટૂંક સમયમાં જ એક નવા અને આધુનિક કલેવરમાં જોવા મળશે

Ahmedabad Samay

સરકાર ૧૮ જેટલા આંદોલનના ચક્રવ્‍યૂહમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.

Ahmedabad Samay

જેલ સિપાઇ તાલીમ કેન્દ્રમાં ઉજવાયું વિશ્વ યોગ દિન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો