September 22, 2026
ગુજરાત

રાજ્યમાં ઓક્સિજનની અછત છે તેવામાં નાગલધામ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન રિફિલ કરી આપવામાં આવે છે

નાગલધામ_ગ્રૂપ દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોનાની બીજી લ્હેરમાંથી ઉગારવાના પ્રયાસો હેઠળ વિનામૂલ્યે ઓક્સિજન આપવાની સેવા કરવામાં આવી રહી છે ,

આ અનોખી સેવા થી હજારો લોકોની જરૂરીયાત પુરી પાડીને લોકોને મદદરૂપ થઈ રહ્યા છે. રાજ્યમાં ઠેરઠેર ઑક્સિજન ની અછત થઇ રહી લોકો ઓક્સિજન માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે તેવામાં નાગલધામ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવાથી લોકોને ઘણો ફાયદો થઇ રહ્યો છે. એટલુંજ નહિ નાગલધામ દ્વારા સિવિલમાં દાખલ દર્દીઓના પરિવાર જન માટે પણ ભોજનની પણ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ સાથે તેમના દ્વારા ઓક્સિજન રિફિલ કરવા માટે નંબર પણ જાહેર કરાયા છે.

 

 

Related posts

“આપકા સમાજ આપકે ઘર” કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામ સિંહ ઠાકુરજીએ સમાજના પરિવારની મુલાકાત કરીએ

Ahmedabad Samay

લોકડાઉનમાં દિલ લુભાવે તેવો વિડીયો થયો વાયરલ

Ahmedabad Samay

નરોડા પાટિયા કાંડના આરોપી ની હત્યા કરનારની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

રાત્રીના સમયે ૯ મહિનાના બાળકને ત્યજીને જતા પોલીસે જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો

Ahmedabad Samay

આ સપ્તાહનો રાશિફળ જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા. તા ૧૯થી ૨૫ એપ્રિલ ૨૦૨૧

Ahmedabad Samay

સેટેલાઇટમાં ચાલુ કારમાંથી પિસ્ટલ કાઢી લોકોને ડરાવતા સાહીલ ભરવાડ અને હરદેવની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો