September 21, 2026
ગુજરાત

૦૫ મેં એ ધૈર્યરાજસિંહને લાગી જશે ઇન્જેક્શન, લોકોની મેહનત અને પ્રાથના કામ લાગી

આખા રાજ્યમાં ધૈર્યરાજસિંહને જીવનદાન આપવા માટે મુહિમ ચલાવવામાં આવી હતી જેને પરિણામે ગુજરાતની પ્રજાએ ભરપુર સાથ આપ્યો હતો અને ગુજરાતના તમામ સંગઠનો દ્વારા ધૈર્યરાજસિંહની સારવાર માટે દાન એકત્રિત કરવામાં આવ્યું હતું,

જે હેતુથી દાન કરવામાં આવ્યું હતું તે હેતુ પૂરું થવા જઇ રહ્યો છે. ધૈર્યરાજસિંહને આજે મુંબઇની ખાનગી હોસ્પિટલમાં આજે દાખલ કરવામાં આવ્યું છે કાલે ધૈર્યરાજસિંહને અમેરિકા પરથી માંગવામાં આવેલ ઇન્જેક્શન આપવામાં આવશે

Related posts

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સમન્સ પાઠવવા મામલે કેજરીવાલ તરફથી સેશન્સમાં અરજી

Ahmedabad Samay

ગુજરાત સરકારે કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ભાવમાં મોટો ઘટાડો કર્યો, હવે ૪૦૦રૂ. માં થશે ટેસ્ટ

Ahmedabad Samay

અમદાવાદ: શહેરની 17 બેંકોમાંથી SOGને 14.31 લાખની નકલી ચલણી નોટો મળી, અજાણી વ્યક્તિઓ સામે ગુનો

admin

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અન્યત્ર જઈ રહેલ ઈન્ડિગોના મુસાફરો માટે એક એડવાઈઝરી જાહેર કરી

Ahmedabad Samay

હનીટ્રેપના આરોપીને પોલીસેજ મદદ કરી, મહિલા પી.આઇ. ની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

ધો.૧૦ પાસ યુવાનો માટે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) માં એક સુવર્ણ તક, કોસ્ટ ગાર્ડમાં ૧૦ પાસ પર આવી ભરતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો