August 13, 2026
અપરાધગુજરાત

હોટલમાં નહિ આવે તો કપડા બદલતો વિડીયો વાયરલ કરવાની હવસખોરની ધમકી

અમદાવાદના નરોડા વિસ્તારમાં રચિત રાજેશ જોષી નામનો હવસખોર યુવક કલ્પનાને ( નામ બદલેલ છે) વારે ઘડીએ વોટ્સએપ પર કોલ અને મેસેજ કરી પોતાની સાથે વાત કરવા દબાણ કરતો, ધમકાવતો અને બ્લેકમેલ કરતો કે “ તું મારી જોડે વાત નહિ કરે તો તારો કપડા ઉતારતો વિડીયો મારી જોડે છે એ હું વાયરલ કરી દઈશ.”
તેની આ ધમકી આપતા કલ્પના ગભરાઈ ગઈ અને તેની બદનામીન થાય તેમાટે તેના સાથે વાત કરવા લાગી, પરંતુ હવસખોર રચિત રાજેશ જોષીને તેના થી પણ સંતોષન થતા  તેને બીભત્સ મેસેજો અને વાતચીત કરતો જેથી કલ્પનાએ.  કંટાળીને તેને વોટ્સએપ પર બ્લોક કરી નાખ્યું જેને લીધે રચિત રાજેશ જોષી વધુ હેરાન કરવા લાગ્યો અને તેને ફોનપર ધમકી આપવા લાગ્યો કે જો તું મારી સાથે બોલવાનું ચાલુ નહિ રાખેતો તારો કપડા બદલતો વિડીયો વાયરલ કરી દઈશ, રચિત રાજેશ જોષી વારંવાર આવી ધમકી અને માનસિક ત્રાસ આપતો હતો,

હવસખોર રચિત રાજેશ જોષીએ તેની હવસખોરીની હદ વટાવી અને કહ્યું કે જો તું મારી સાથે હોટલ નહિ આવે તો તેનો વિડીયો વાયરલ કરી દેશે, જેથી યુવતી કંટાળીને તેની માતાને સમગ્ર ઘટના વિશે જાણ કરી જેથી સમગ્ર ઘટના વિશે કૃષ્ણનગર પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી અને જોષી વિરુદ્ધ ગુન્હો નોધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ૩ વર્ષની દીકરી પર થયેલ બળાત્કારના પીડિત પરિવારને યોગ્ય આર્થિક સહાય આપી ન્યાય આપવા માટે માંગણી કરી

Ahmedabad Samay

અમદાવાદ – સિવિલ હોસ્પિટલમાં આંખ આવવાના કેસો વધ્યા, એક જ સપ્તાહમાં 2300થી વધુ કેસો

Ahmedabad Samay

પાટડી તાલુકાના સાવડા ગામના ખેડૂતના ખેતરમાં કોઇ અજાણ્યા ઇસમે આગ લગાવતા 60 મણ જીરા સહિત રૂ. 3.18 લાખનો મુદામાલ બળીને ખાખ થઇ ગયો હતો.

Ahmedabad Samay

નિકોલની ૩૦ વર્ષીય મહિલાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું

Ahmedabad Samay

સેવન્‍થ ડે સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા ૧૦માં ધોરણના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી દ્વારા તીક્ષ્ણ સાધન વડે હુમલો કરવામાં આવ્‍યો હતો. આ હુમલામાં વિદ્યાર્થી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો

Ahmedabad Samay

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો