જન્મ દિવસ એટલે ઉજવણી નો દિવસ ભલે જિંદગી નું એક વર્ષ ઓછું થયું પણ સમાજ માટે આ દિવસે કઈક કરવાનો હરખ જ જુદો હોય છે.
આવી વિચારસરણી ધરાવતા મહિપતસિંહ જાડેજા પોતાનો જન્મ દિવસ રક્તદાન કેમ્પ કરી ને ઉજવણી કરી રહ્યા છે.તેઓ પોતે પણ 33મીવખત રક્તદાન કરે છે જો રક્તદાન થી આપણે એક જીવ બચાવી શકીએ છીએ. તેઓ આ દિવસે કુળદેવી ની પૂજા ,ગરીબ બાળકો ને જમવાનું,અને પરીવાર સાથે આ દિવસ પસાર કરે છે.તેમના મતે તેમના જીવન નું નિર્માણ સમાજસેવા કરવા માટે જ છે.
માતાજી તમને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
અમદાવાદ સમય સમાચારપત્ર દ્વારા 💐જન્મદિવસ ની શુભકામના💐