September 21, 2026
ગુજરાત

NMMS પરીક્ષાનું પરિણામ જાહેર

આજે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત NMMS પરીક્ષાનું પરિણામ જાહેર થયું. અનેક શિક્ષકોએ પોતાની શાળામાં મેરીટ માં આવેલ વિદ્યાર્થીઓની માહિતી જણાવતાં મેસેજ ઉત્સાહથી કર્યા. દર વર્ષે પરિસ્થિત સામાન્ય હોય છે એટલે કદાચ બધું થોડું સરળ પણ હોય છે.પણ આ વર્ષે શાળાઓ લગભગ સદંતર બંધ રહી એટલે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ માર્ગદર્શન આપવું શક્ય જ નહોતું. ચિંતા પણ હતી કે આવી પરિસ્થિતિમાં પરીક્ષા કેવી રીતે થશે?

વિદ્યાર્થીઓને તૈયારી કેવી રીતે કરાવશે? વાલીઓને વિશ્વાસ કેવી રીતે અપાવશે? આ બધી મૂંઝવણો ની વચ્ચે પણ ગુજરાતના  શિક્ષકો અને શિક્ષણ સાથે જોડાયેલા સૌએ પ્રયાસ કરી  વિદ્યાર્થીઓ સારું શિક્ષણ આપ્યું
શાળાઓ બંધ હોવા છતાં શિક્ષકો ઓનલાઇન ક્લાસ ચલાવીને NMMS ની તૈયારી કરાવતા હતા. વિદ્યાર્થીઓ પણ આ નવી પરિસ્થિતિથી ટેવાયેલા નહોતા છતાં ખૂબ ધીરજપૂર્વક શિક્ષકોએ કામ કર્યે રાખ્યું અને અંતે આજે ઉત્તમ પરિણામ આવ્યું છે.

Related posts

હનીટ્રેપમાં ધરપકડ કરાયેલા મહિલા પીઆઇએ ગત મોડી રાત્રે સેનિટાઈઝર પીધુ

Ahmedabad Samay

કરણી સેના દ્વારા બિકાનેર કરણી માતાના મંદિરે દર્શને લઇજવા આયોજન

Ahmedabad Samay

નરોડા વિસ્તાર ખાતે રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના કારણે કોંગ્રેસ સમિતિ દ્વારા નરોડા ગેલેક્સી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી દ્વારા યુવા બાબતો અને રમત મંત્રાલયના સહયોગ સાથે યુવા એજન્ડાનું અનાવરણ કરાયું

Ahmedabad Samay

નેતાઓ જ કોરોના ફેલાવી રહ્યા છે, ખાડિયા વોર્ડમાં 130 સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

લવ જેહાદ કાયદો ગુજરાતમાં આવશે: સી.એમ. રૂપાણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો