September 22, 2026
ગુજરાત

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ,સાંજે ૦૬:૩૦ સુધી થયાવત રહે તેવી સંભાવના

અમદાવાદમાં બે કલાકથી ભારે વરસાદ  પડી રહ્યો છે ઠેર ઠેર ટ્રાફીક જામ જોવા મળી રહ્યું છે, ત્યારે બપોરે ૩ વાગ્યે અમદાવાદમાં ભારે થી અતિભારે વરસાદ પડી રહ્ના છે, છેલ્લી બે કલાકથી વરસાદ ચાલુ છેઃ વાવાઝોડુ ‘તૌકતે’ અત્યારે અમદાવાદ પંથકમાંથી પસાર થઈ રહ્ના છે,:૩૦ સુધી થયાવત રહે તેવી સંભાવના, ત્યાંર બાદ તૌકતે શાંત પડે તેવી સંભાવના,રાજકોટ – અમદાવાદ હાઈવે ઉપર ચાંગોદર પાસે પાણી ભરાયા છે.

Related posts

ઓગણજ નજીક આવેલા એક પાર્ટી પ્લોટમાંથી એક વિધર્મી યુવક ઝડપાયો,હિન્દુ નામ ધારણ કરીને પ્રવેશ્યો હોવાનું સામે આવ્યું

Ahmedabad Samay

એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ઉઠાવી રહ્યા છે મોંઘી સુવિધાઓ નો લાભ: એર ઇન્ડિયા પાયલોટ

Ahmedabad Samay

નવા નરોડામાં નેતાજી પ્રચારમાં વ્યસ્ત અને ધીમીગતિ કામના કારણે પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

એલિઝબ્રિજ વિસ્તારમાં રોકડ લઈને નીકળેલા વ્યક્તિને બે મિત્રોએ મળી 31 લાખથી વધુની લૂંટ કરી

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

અમદાવાદ – ગંદકી, સ્ટ્રીટલાઈટ, સુવિધાઓનું વિસ્તરણ, વિધવા સહાય અને વૃદ્ધ પેંશન વિષયક ૨૩ જેટલા પ્રશ્નો મુદ્દે ચર્ચા બાદ નિરાકરણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો