November 6, 2026
ગુજરાત

અમરેલી સિવિલ હોસ્પિટલમાં પ્રતિ કલાક 15000 liter ઓક્સિજન ઓનલાઈન ઉત્પાદન થઈ શકે તેવા પ્લાન્ટ નુ કાલે “લોકાર્પણ” કરાશે

Ad

વૈશ્વિક કોરોના મહામારી દરમ્યાન અમરેલી જિલ્લા મા આપણા ઘણા આત્મજનો ગુમાવ્યા છે આવી મુશ્કેલ પરિસ્થિતીમા શીતલ પરિવાર ને વિચાર આવ્યો કે આપણે કંઇક એવું શું કરીએ કે જેનાથી લોકો ના પ્રાણ બચી શકે અને ફરી હસતા ખિલખિલાટ કરતા પરિવાર અને સામાજીક જીવનની સુખાકારી ધબકતી બને.

આ આશાભર્યા વિચારને અમરેલીના કલેકટર શ્રી આયુષ ઓક સાહેબ તથા વતન ના રતન શ્રી વસંતભાઈ ગજેરા ની પ્રેરક ઉપસ્થિતિ અને  પૂજ્ય  શ્રી દકુભાઈ ભૂવા અને પૂજ્ય શાંતાબેન ભૂવાના આશિર્વાદ થી અમરેલી સિવિલ હોસ્પિટલમાં પ્રતિ કલાક 15000 liter  ઓક્સિજન ઓનલાઈન ઉત્પાદન થઈ શકે તેવા પ્લાન્ટ નુ “લોકાર્પણ” થવા જઈ રહ્યું છે.

▪️તારીખ: ૨૯.૦૫.૨૦૨૦ – શનિવાર
▪️સમય: સવારે ૧૦:૩૦ કલાકે
“ઓક્સિજન પ્લાન્ટ નું મુહર્ત” (પી.એમ.રૂમ સામે) તેમજ સમય: ૧૧:૦૦ કલાકે
“લોકાર્પણ” શાંતાબેન મેડિકલ કોલેજ બિલ્ડિંગ લેકચર રૂમ નં.૧

Related posts

જયપુરના ફુલેરામાં આવેલા ગુરુદ્વારમાં આવેલ દુકાનદારોને વણઝારા સમાજની ચીમકી

Ahmedabad Samay

નવા નરોડાના બ્રહ્મકુમારી સેન્ટર પર બ્રહ્માબાબા ની પુણ્યતિથિ ફૂલોથી સજાવી ઉજવાઈ

Ahmedabad Samay

અમદાવાદ – એસજી હાઈવે, સિંધુભવન રોડ પરના કેફેમાં પોલીસ, એસઓજીએ કર્યું સરપ્રાઈઝ ચેકિંગ

Ahmedabad Samay

સ્પાઇસજેટ એરલાઇન્સની જબરજસ્ત ઓફર, ટીકીટ પણ હવે મેળવો હવે હપ્તેથી

Ahmedabad Samay

હમ આપકે હે કૌન, હમ સાથ સાથ હૈ જેવી અનેક ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શકને સ્ટાર રિપોર્ટ, અખિલ ભારતીય જૈન જર્નાલિસ્ટ્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક હુંડીયા દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

રબારી સમાજનો પ્રેરણા અને આવકારદાયક નિર્ણય લેવાયો લગ્નમાં ૧૫ તોલા સોનુ આપવાની પ્રથા બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો