રબારી સમાજ દ્વારા પ્રેરણાદાયક નિર્ણય લેવાયો, અમદાવાદ રબારી સમાજનો આવકારદાયક નિર્ણય લેવાયો લગ્નમાં ૧૫ તોલા સોનુ આપવાની પ્રથા બંધ કરાશે અન્ય સમાજ માટે પણ દાખલારૂપ પગલુ ભરાયું, સોનાના વધતા ભાવ સાથે લગ્ન પ્રથામાં પણ બદલાવ લાવવાનો પ્રયાસ કરાયો, સોનાના ભાવ આસમાને પહોંચવાના પગલે સામાજીક વ્યવહારોમાં પણ સ્તુત્ય પગલા
