August 7, 2026
ગુજરાતરાજકારણ

ગાંધીનગરમાં BJP દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

ગાંધીનગર મહાનગર વોર્ડ નં. ૩, ૯, ૭ અને ૧૦ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

દેશ ના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સશક્ત નેતૃત્વ થી પરિપૂર્ણ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સમર્પિત સફળ સરકારના ૭ વર્ષ પૂર્ણ થયાના અવસર પર સેવા એજ સંગઠન ને સાર્થક કર્તા ગાંધીનગર મહાનગર વોર્ડ નં. ૩, ૯, ૭ અને ૧૦ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

ત્યારે આ અવસરે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોર્ચા અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ શ્રી રુચિર ભાઈ ભટ્ટ, ગાંધીનગર મહાનગર ભાજપ મહામંત્રી શ્રી ગૌરાંગ ભાઈ પટેલ, મહામંત્રી શ્રી હર્ષ ભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ યુવા મોર્ચના ઉપાધ્યક્ષ શ્રી હર્ષ ભાઈ પટેલ, પ્રદેશ યુવા મોર્ચા મંત્રી શ્રી સત્યદીપસિંહ પરમાર, ગાંધીનગર મહાનગર યુવા મોર્ચા અધ્યક્ષ શ્રી યુવરાજસિંહ ચાવડા અને અન્ય  પદાધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.

Related posts

અમરેલીના ગામોમાં ૨૪ કલાકમાં ભૂકંપના ૬ આંચકા! ગ્રામજનો ધ્રૂજી ઉઠ્‌યા

Ahmedabad Samay

શિયાળામાં આવું થાય છે. હવે શિયાળો પૂરો થયો, પછી કિંમતો સસ્તી થશે: પેટ્રોલિયમ મંત્રી

Ahmedabad Samay

અમદાવાદ: વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાએ તંત્રની પોલ ખોલી, સમારકામ ન થતા વાહનચાલકોને હાલાકી

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીને લઈને એલર્ટ અપાયું છે,આજથી અમદાવાદમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું.

Ahmedabad Samay

જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ શરૂ કરાયું

Ahmedabad Samay

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો