ગાંધીનગર મહાનગર વોર્ડ નં. ૩, ૯, ૭ અને ૧૦ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
દેશ ના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સશક્ત નેતૃત્વ થી પરિપૂર્ણ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સમર્પિત સફળ સરકારના ૭ વર્ષ પૂર્ણ થયાના અવસર પર સેવા એજ સંગઠન ને સાર્થક કર્તા ગાંધીનગર મહાનગર વોર્ડ નં. ૩, ૯, ૭ અને ૧૦ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
ત્યારે આ અવસરે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોર્ચા અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ શ્રી રુચિર ભાઈ ભટ્ટ, ગાંધીનગર મહાનગર ભાજપ મહામંત્રી શ્રી ગૌરાંગ ભાઈ પટેલ, મહામંત્રી શ્રી હર્ષ ભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ યુવા મોર્ચના ઉપાધ્યક્ષ શ્રી હર્ષ ભાઈ પટેલ, પ્રદેશ યુવા મોર્ચા મંત્રી શ્રી સત્યદીપસિંહ પરમાર, ગાંધીનગર મહાનગર યુવા મોર્ચા અધ્યક્ષ શ્રી યુવરાજસિંહ ચાવડા અને અન્ય પદાધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.