September 22, 2026
દેશરમતગમત

ICC એ ટેસ્ટ રેન્કીંગ જાહેર કરી

આઇસીસી દ્વારા જાહેર કરાયેલ ટોપ-૧૦ ખેલાડીઓમાં વિરાટ સહિત ત્રણ ભારતીય ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલીયમસન પ્રથમ વિરાટ કોહલી પાંચ નંબર છે. રોહીત શર્મા અને ઋષભ પંત છઠ્ઠા નંબર પર છે. આઇસીસી બેટીંગ કમ રેકીંગમાં કેન વિલીયમસન ૮૯૫ પોઇન્ટ સાથે પહેલા નંબર પર છે. સ્ટીવ સ્મીથ બીજા-ત્રીજા સ્થાને માર્નસ લાબુશેન (૮૭૮ પોઇન્ટ) વિરાટ કોહલી ૮૧૪ પોઇન્ટ સાથે પાંચમાં ઋષભ પંત અને રોહીત શર્મા છઠ્ઠા નંબરે જયારે ઓસ્ટ્રેલીયાના ડેવીડ વોર્નર ૧ નંબરે અને પાકિસ્તાન ખેલાડી બાબર આજમ ૧૦ નંબર પર છે.

ટેસ્ટ બોલીંગ રેન્કીંગમાં ભારતીય ઓફ સ્પીનર અશ્વિન ૮૫૦ પોઇન્ટ સાથે બીજા નંબર પર છે. ટોપ-૧૦ના લીસ્ટમાં એક જ ભારતીય ખેલાડી છે. ઓસ્ટ્રેલીયા ફાસ્ટ બોલર પેટકમિસ ૯૦૮ પોઇન્ટ સાથે પહેલા નંબર પર છે.ટીમ સાઉથી ૮૩૮ પોઇન્ટ સાથે બીજા જોશ હેઝલવુડ, ચોથા અને નીલ વેગનર પાંચમાં સ્થાને છે.

જયારે  ઓલરાઉન્ટરોમાં વેસ્ટઇન્ડિઝ જેસન હોલ્ડર પ્રથમ ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બીજા અને અશ્વિન ચોથા સ્થાને ઇંગ્લેન્ડના બેનસ્ટોક ૩૮૫ પોઇન્ટ સાથે ત્રીજા બાંગ્લાદેશના શાકી બહસન ૩૩૮ પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને

Related posts

દિવાળીમાં સરકાર દ્વારા આપવામાં આવશે GST બોનસ, ૭૦ – ૮૦ % વસ્તુઓ થશે સસ્તી, મધ્યમવર્ગીય માટે ખુશીના સમાચાર

Ahmedabad Samay

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટની ઘટનાને સરકારે હવે સત્તાવાર રીતે આતંકવાદી હુમલો માન્યો

Ahmedabad Samay

રવિવારે સવારે એક પછી એક ત્રણ વિસ્ફોટોથી કેરળ હચમચી ગયું હતું

Ahmedabad Samay

IND Vs AUS: ‘ભારત પાસેથી શીખો બેટિંગ.’, પોતાની ટીમ પર ભડક્યો માઈકલ ક્લાર્ક, ગણાવી ભૂલો

Ahmedabad Samay

ભારતમાં વેકસિનેશન ઝડપથી થઇ રહ્યું છે. ત્રીજી લહેર નહિ આવે ભારતમાં

Ahmedabad Samay

અમરનાથ યાત્રાની પહેલી પૂજા આજે પવિત્ર ગુફા સ્થળે પૂર્ણિમાના દિવશે થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો