August 6, 2026
અપરાધગુજરાત

ક્રુષ્ણનગરના પાર્શ્વનાથ ટાઉનશીપમાં ૦૧ માં થી ૦૯,૮૪,૪૦૦ કિંમતની ચોરી

કૃષ્ણનગરના પાર્શ્વનાથ ટાઉનશીપ ૦૧ માં રહેતા દિલીપસિંહ ચૌહાણ ના ઘરે મોટી માત્રામાં  થઇ ચોરી. ૨૪ જૂનના રોજ ઘરના તમામ સભ્યો નીચેના રૂમમાં લોક મારી ઘરના ઉપરના અન્ય રૂમમાં સુવા જતા રહેતા નીચેના રૂમમાં કોઇ ન હોવાના કારણે ચોરી કરતી ટોળકીએ એકલતાનો ફાયદો ઉપાડી ટોળકીએ ઘરનો દરવાજો તોડી ઘરના અંદર રહેલી તિજોરીનો તાળું સોનાના,ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ સાથે કુલ ૯,૮૪,૪૦૦ કિંમતની ચોરી થયેલ હતી.


સવારના સુમારે ઘરના સભ્યો નીચે આવતા ઘરનો દરવાજો તૂટેલો જોતા ચોકી ગયા હતા અને ઘરમાં જોતા તિજોરીના લોકર તૂટેલા અને ઘરનો સમાન વેર વિખેર થતા કૃષ્ણનગર પોલીસમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Related posts

જો આપના પૈસા ભુલથી અન્ય કોઇ વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા હોયતો આ રીતે મેળવો પૈસા પાછા

Ahmedabad Samay

નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાના આયોજન ને લઇ આજે લેવાશે નિર્ણય

Ahmedabad Samay

મેગા સિટી અમદાવાદમાં ગુનેગારો કેટલા બેફામ બન્‍યા, પીડિતાને બ્લેકમેઇલ કરી બે-બે વાર સામૂહિક દુષ્‍કર્મ આચર્યું

Ahmedabad Samay

ગાંધીનગર: ગૃહમંત્રી અમિત શાહની ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતનો બીજો દિવસ

Ahmedabad Samay

જી.સી.એસ હોસ્પિટલના સ્ટાફે ૧૦૦૦ થી વધારે કપડાં-વસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડી

Ahmedabad Samay

મોંઘવારીએ હદ કરી હવે દવા પણ થશે મોંઘી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો