August 7, 2026
અપરાધ

નરોડામાં “આર્મી મેન”ના બહુ ચર્ચિત કેસમાં આર્મી મેનને આગોતરા જામીન મેળવવા માટે વલખા મારવા પડ્યા

થોડા દિવસ પહેલા નરોડા પોલીસ સ્ટેશનની હદમાં આર્મી મેન દ્વારા એક યુવતીની દારૂપીધેલ હાલતમાં છેડતી કરવામાં આવી હતી અગાઉ પણ આર્મી મેન અશોક ઠાકર ઉર્ફે શિવમે ઘણીવાર દારૂપીને લોકોને હેરાન કરવામાં આવતું હતું.

થોડા દિવસ પહેલા નરોડામાં આર્મી મેન દ્વારા એક યુવતીની દારૂપીધેલ હાલતમાં છેડતી કરવામાં આવી હતી જે ને લઇને આ કિસ્સો બહુ ચર્ચામાં આવી ગયો હતો અને આર્મી ના જવાન દ્વારા આવી હરકત કરતા સમાચારમાં આ કિસ્સાની ઘણી ટીકા કરવામાં આવી હતી.
અશોક ઠાકર વિરુદ્ધ તમામ સબૂત હોવા છતાં અને આવા કૃત્ય કર્યા બાદ પણ કાનુન જોડે આગોતરા જામીન માટે ભીખ માંગવામાં આવી હતી.
પરંતુ યુવતીના વકીલ  સખિલ.જી. ઓઢવેલે પોતાની સુજ બુજ અને ચપળતા પૂર્વક અશોક ઉર્ફે શિવમની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે અશોક ઉર્ફે શિવમ એ અગાઉ પણ ૫ થી ૬ વાર આવી શરમજનક હરકતો કરી છે તે જ્યારે પણ રજા ઉપર આવતો ત્યારે ત્યારે ફ્લેટના રહીશો માટે માથાનો દુખાવો બની જતો હતો, લોકોને અપશબ્દો બોલતો અને આસ પડોશમાં રહેતા લોકોને હેરાન કરતો, તેની કરતૂતો વિશે ઘણી વાર પોલીસને જાણ કરતા પોલીસના ઢીલા વર્તનના કારણે અશોક ઠાકરે આટલી હદ સુધીનો વર્તન કર્યું કે તેના આ હરક્તથી ભારતીય લશ્કરનું પણ નામ ખરાબ કર્યું હતું.      સખિલ.જી. ઓઢવેલે  એક પછી એક દલીલો એવા પ્રકારે ચતુરાઈ થી રજુઆત કરી હતી કે અશોક ઠાકરના વકીલની બોલતી બંધ થઇ ગઇ હતી સખિલ.જી. ઓઢવેલે બિરબલ જેવા શબ્દોમાં ફસાઇ ગયો અને કઇ બોલી પણ ન શક્યો હતો.

સખિલ.જી. ઓઢવેલ ની દલીલો સાંભળી જજે આજ રોજ ની સુનવણી પર ધ્યાન આપતા ૧૫ જુલાઇ ના રોજ અશોક ઠાકર વિરુદ્ધ ઓડર કાઢવાનું જણાવ્યું છે.

New up 01

Related posts

મોડાસાની સહારા સોસાયટીમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં વધુ બે આરોપીઓને LCBએ ઝડપી લીધા

Ahmedabad Samay

અમદાવાદ: SVP હોસ્પિટલમાં 25 વર્ષીય યુવતીએ 12મા માળેથી મોતની છલાંગ લગાવી, કારણ અકબંધ

Ahmedabad Samay

એલિસબ્રિજ પોલીસે ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું પકડી પાડયુ

Ahmedabad Samay

કચ્છ: ડ્રગ્સ હેરાફેરીના કેસમાં આજે ગુજરાત ATS ભુજ કોર્ટમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને રજૂ કરશે

Ahmedabad Samay

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓને જામીન મળતા NSUI એ વિરોધ કર્યો છે. ખ્યાતિ હોસ્પિટલ ખાતે NSUI ના કાર્યકરોએ દેખાવો-વિરોધ કર્યો હતો.

Ahmedabad Samay

ગુજરાત એટીએસની ટીમ ઉપર ફાયરીંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો