November 8, 2026
ગુજરાત

મેઘાણીનગરમાં આવેલ શાયોના પ્લાઝા ઉપર લાગેલ મોબાઈલ ટાવર માંથી મશીન તૂટી પડ્યું, જાનહાની ટળી

અમદાવાદમાં  મેઘાણીનગરમાં આવેલા શાયોના પ્લાઝા કોમ્પલેક્ષ મીના બજાર જેમાં  એક મોટી ઘટના થતા રહી ગઈ શાયોના પ્લાઝા કોમ્પલેક્ષ ની અંદર અંદાજિત ચારથી પાંચ મોબાઇલ ટાવરો લાગેલા છે એની અંદર થી એક ટાવર નું મશીન નીચેની દુકાનો પાસે પડતા એક વ્યક્તિનું બચાવ થયો છે,

આમ આદમી પાર્ટીના અસારવા વોર્ડના પ્રમુખ કિરણભાઈ પટણીની આમ આદમી પાર્ટી અસારવા બોર્ડની ઓફિસ આગળ મશીન તૂટીને પડ્યું હતુ, મશીન કિરણભાઈ પટણી ઉપર પડવાનું હતું પરંતુ કિરણભાઈ પટણી ની સતર્કતાને કારણે એમનું બચાવ થયું અને મોટી જાનહાની તળી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મા અવારનવાર રજૂઆત કરતા મોબાઈલના ટાવરો માટે આ લોકો કોઇપણ જાતના કાયદેસર પગલાં નથી લેતા, ઘણા દિવસથી આ લોકો મોબાઇલ ટાવરોની સર્વિસ અને રીપેરીંગ નથી કરાઇ, જો આ મશીન નીચે પસાર થતા વ્યક્તિનો ઉપર પડત તો મોટી જાનહાની થઇ શકે , મોબાઇલ ટાવરને સર્વિસની જરૂર છે જો મોબાઇલ કંપની અને કોર્પોરેશન આવીજ રીતે ઉંઘમાં રહેશે તો મોટું નુકસાન થઇ શકે છે.

New up 01

Related posts

ગુજરાત સરકારે કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ભાવમાં મોટો ઘટાડો કર્યો, હવે ૪૦૦રૂ. માં થશે ટેસ્ટ

Ahmedabad Samay

ઉત્તરાયણે દારૂ પી રહેલા લોકોને યુવકે રોકતા બંને શખ્સ ઉશ્કેરાયા અને યુવકની માર મારી હત્યા કરી

Ahmedabad Samay

લો ગાર્ડને ખાણી-પીણીનો ધંધો કરતા વિક્રેતાઓ તેમના મૂળ સ્‍થળે પરત ફર્યા,ફરી જામશે સાંજે ખાવાની મહેફિલો

Ahmedabad Samay

ઇંડા અને નોનવેજની લારીઓ વાળા પર સરકારી બાબુઓ ની તવાઇમાં દેશી દારૂના અડ્ડા કડક કાયદા હોવા છતા કેમ બાકાત ?

Ahmedabad Samay

અમદાવાદમાં હલકી ગુણવત્તાના હાટકેશ્વર બ્રિજ મામલે ફરી એક કૌભાંડ સામે આવ્યું

Ahmedabad Samay

સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે બે દિવસીય એડવાન્સ શોલ્ડર સર્જિકલ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો