ગુજરાતના તમામ જિલ્લાના S.P. ના મોબાઈલ નંબર જાહેર જનતા માટે આપવામાં આવેલા છે કોઈ પણ ડર વગર તમે કોલ કરી શકો છો.
તમારી આસપાસ કે ગામ માં કે સિમ માં કોઈ પણ અજુગતું કે કોઈ આવારા તત્વો કે કોઈ દારૂ ,જુગાર, કે કોઈ પણ વાદ, વિવાદ કે ગમે તે હોય તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો…જો તમારી સાથે કોઈપણ પ્રકાર ના અત્યાચારની ઘટનામા પોલીસ ફરિયાદ ન લે તો આપના “જિલ્લા પોલીસ અધિક્ષક” ને સીધો ફોન કરી શકો ,
તમારે તમારું નામ કહેવું , કયા પોલીસ સ્ટેશન નો મામલો છે અને ઘટનાની ટૂંકી વિગત કહેવી આ નંબરો પર whats app થી પણ ફરિયાદ કરી શકો છો.
DGP… રાજ્યના મુખ્ય પોલીસ વડા મોબાઈલ નંબર 9978406287
(1) અમદાવાદ રૂરલ એસ.પી.
9978406342
(2) ખેડા એસ.પી. 9978405072
(3) ગાંધીનગર એસ.પી. 9978405070
(4) આણંદ એસ.પી. 9978405064
(5) સાબરકાંઠા એસ.પી.
9978405081
(6) અરવલ્લી ( મોડાસા ) એસ.પી.
9978405978
(7) મહેસાણા એસ.પી. 9978405074
(8) વડોદરા રૂરલ એસ.પી.
9978406094
(9) છોટા ઉદેપુર એસ.પી. 997840 5977
(10) ભરૂચ એસ.પી. 9978405066
(11) નર્મદા એસ.પી. 9978405076
(12) ગોધરા એસ.પી.9978405077
(13) મહીસાગર ( લુણાવાડા ) એસ.પી.
9978405980
(14) દાહોદ એસ.પી. 9978405068
(15) સુરત રૂરલ એસ.પી.
9978405082
(16) વલસાડ એસ.પી. 9978405085
(17) નવસારી એસ.પી. 9978405075
(18) આહવા , ડાંગ એસ.પી.
9978405021
9825373402
(19) તાપી , વ્યારા એસ.પી. 9978405488
(20) રાજકોટ રૂરલ એસ.પી. 9978405080
(21) મોરબી એસ.પી. 9978405975
(22) જામનગર એસ.પી. 9978405639
(23) દેવ ભૂમિ દ્વારકા એસ.પી.
9978405976
(24) સુરેન્દ્રનગર એસ.પી. 9978405083
(25) જૂનાગઢ એસ.પી. 9978405250
(26) ગીર સોમનાથ ( વેરાવળ ) એસ.પી. 9978405974
9905025169
(27) પોરબંદર એસ.પી. 9978405079
9099029615
(28) ભાવનગર એસ.પી. 9978405067
(29) બોટાદ એસ.પી. 9878405988
(30) અમરેલી એસ.પી. 9978405063
(31) કચ્છ , ભુજ એસ.પી. 9978405073
(32) ગાંધીધામ કચ્છ ( પૂર્વ ) એસ.પી. 9978405690
(33) બનાસકાંઠા એસ.પી.9978405056
(34) પાટણ એસ.પી. 9978405078
(35) બરોડા ( વેસ્ટર્ન રેલવે ) એસ.પી. 9978405047
(36) અમદાવાદ વેસ્ટર્ન રેલવે એસ.પી. 9978405659
9825038111