May 9, 2026
અપરાધ

વટવા:રમવાની ના પડવાની બાબતમાં યુવકને છરીના ઘા ઝીંકાય

અમદાવાદના વટવા વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, કે જેમને ન તો પોલીસની કે કાનૂનની બીકજ રહી નથી. સરેઆમ નાની બાબતે છરીના ઘા ઝીંકવામાં દેવામાં આવે છે.

અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ ઉમગ ફ્લેટમાં રમવાનીના પડતા આઝાદ નામના યુવકને ત્રણ માથે ભારે શખ્સે છરીના ઘા ઝીકી દીધા હતા. આ ઘટનાની તમમાં હક્કીક્ત જણાવતા ઘાયલ થયેલ યુવકના પિતાએ અમદાવાદ સમય સમાચારપત્ર સાથે વાત કરતા જણાવ્યું હતું કે.

” સાંજના સાત વાગ્યાની આસપાસ મારો દિકરો આઝાદ અમારા ફ્લેટ ની નીચે બેઠો હતો ત્યારે અમારા ફ્લેટમાં રહેતા હાર્દિક ચુનારા તથા તેનો ભાઇ સંજુ ચુનારા તથા ઉમંગ ફ્લેટમાં રહેતો લાલો મારા દિકરા સાથે બોલાચાલી ઝગડો કરતા હતા જેની મને જાણ થતા હું નીચે ગયેલ અને મે હાર્દિક તથા સંજુ તથા લાલાને કહેલ કે મારા દિકરા સાથે કેમ ઝગડો કરો છો ?

તેમ કહેતા તેઓએ જણાવેલ કે તેણે ગઇ કાલે રાત્રે અમને ફલેટ નીચે રમવાની ના પાડેલ હતી અને અમારી સાથે ઝગડો કરેલ હતો તેમ જણાવી તેઓ ત્રણેય મારા દિકરાને ગંદી ગાળો બોલવા લાગેલા અને ગડદાપાટુનો માર મારવા લાગેલ અને હું તેઓને ઝગડો નહી કરવા સમજાવતો હતો ત્યારે હાર્દિકે પે ટની ફેટમાંથી છરી કા ઢેલ અને મારા દિકરા આઝાદને ડાબા પડખા ઉપર એક ઘા મારેલ અને હું વચ્ચે પડતા હાથ ઉપર છરી વાગેલ અને હાર્દીકે છરીથી પણ મારા દિકરા આઝાદને જમણા પડખા ઉપર છરી મારેલ અને મે બુમાબુમ કરતા તેઓ ત્રણેય    ભાગી ગયેલ.

ત્યાર બાદ મારા દિકરાને લોહી નિકળતુ હોઇ જેથી મે ૧૦૮ માં ફોન કરેલો અને ૧૦૮ આવતા સારવાર અર્થે એલ . જી . હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યું હતું.. આ અંગે વટવા પોલીસે ગુન્હો દાખલકરી વધુ તપાસ હાથ ધરી છે

New up 01

Related posts

વડોદરાના બહુચર્ચિત સામુહિક દુષ્કર્મ અને આપઘાતના મામલા માટે SIT ની રચના કરાઇ

Ahmedabad Samay

રાજસ્થાનથી મુંબઇ જતા પરિવારને નાના ચિલોડા ખાતે અજાણ્યા શખ્સોએ પરિવાર પર હુમલો કર્યો

Ahmedabad Samay

અમદાવાદ: ભેજાબાજ કિરણ પટેલને એકવાર ફરી જમ્મુ જેલ મોકલાયો, આ લોકોની પણ ધરપકડ કરાઈ!

Ahmedabad Samay

જામનગરમાં જાહેર કાર્યક્રમમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકરે હુમલો કર્યો

Ahmedabad Samay

વિરાટનગર વિસ્તારમાં જી.પી.સી.બી. ના રેહમ રાહે ચાલી રહી છે પ્રદુષિત ફેકટરી,પ્રદૂષણ થી પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતને CISF મહિલા કોન્સ્ટેબલે થપ્પડ માર્યો, કોન્સ્ટેબલની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો