September 21, 2026
ગુજરાત

કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની કારનું ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો

નાથદ્વારા નજીક શ્રી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી રાજસિંહ શેખાવતનું વાહન સાથે ગંભીર માર્ગ અકસ્માત સાથે થયું  છે

માર્ગ અકસ્માતમાં રાજ શેખાવત સુરક્ષિત છે, પરંતુ તેમના સાથીદારોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમની ગંભીરતા જોતા તમામ ને  અમદાવાદ ખાતે રિફર કરાયા છે.

New up 01

Related posts

બિપોરજોય આગળ વધતા દરિયો થયો ગાંડોતુર, તેજ ગતિથી પવન અતિભારે વરસાદની આગાહી, લોકોને સુરક્ષિત ખસેડાયા

Ahmedabad Samay

આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતાને જોતા રેડ ઍલર્ટ અપાયું

Ahmedabad Samay

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી

Ahmedabad Samay

ગણવેશ, બુટ, પુસ્તક, સાહિત્ય અને સ્ટેશનરીની વસ્તુઓ કોઇ ચોક્કસ દુકાનેથી જ ખરીદવા દબાણ નહિ કરી શકે. જો કરશે તો હવે દંડ ભરવો પડશે શાળાને

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો