મંદિરમાં નમાજ અદા કરવાની બીજી ઘટના આવી સામે, બદ્રીનાથ મંદિરમાં ઇદ ના તહેવારે પરિસરમાં નમાજ અદા કરી,આ અગાઉ પણ એક મંદિર માં એક મુસ્લિમ યુવકે મંદિર પરિસરમા નમાજ અદા કરી હતી.
બદ્રીનાથ મંદિર પરિસરમાં મુસ્લિમ યુવકોએ કથિત નમાજ અદા કરતા વિડિઓ વાયરલ થયેલો તે જોઈને ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં તનાવનો માહોલ જોવા મળી રહ્યો હતો. ઈદ તહેવાર નિમિત્તે મંદિર પરિસરમાં નમાજ અદા કરતા જોવા મળેલા 15 મુસ્લિમો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ બીજી ઘટના છે જે હિન્દુઓના ધર્મને ઠેસ પહોંચાળી છે,
શુ હિન્દુઓ ને ચેલેન્જ અપાઇ રહ્યું છે ?
શુ હિન્દુ ધર્મના રક્ષકો અને આ ચલાઇ લેવું જોઈએ ?
આપનો જવાબ કૉમેટમાં લખી અમને જણાવશો.