સી.આર.પાટીલ સાહેબ આવ્યા બાદ નવા નવા ચહેરા ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યા છે અને નવી પેઢીને કામ અને જબાવદારીઓ સોંપવામાં આવી રહી છે આ કોર્પોરેશના ચૂંટણીમાં જુવાનો ને વધુ મોકો આપવામાં આવ્યો છે
તેવામાં વિવિધ વિસ્તારમાં સ્કૂલ બોર્ડ સભ્યોને નિમણૂક કરવામાં આવ્યા છે તેમાં લીલાધર ખડકેને નાની ઉંમરે ભાજપ તરફથી સ્કૂલ બોર્ડ સભ્ય તરીકે નિમણૂક અપાઈ.
ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ પણ સોપાઈ છે, તેવો નરોડા વોર્ડ યુવા મોરચા મહામંત્રી, પ્રેદશ મીડિયા સેલ સહકન્વીનર, પ્રદેશ મીડિયા સેલ કન્વીનરની પણ જવાબદારી સોપાઈ છે.
લીલાધર ખડકે એ સંઘ પરિવારથી આવે છે અને તેમની વિચારધારા, મેહનત જોઈને અનેક જવાબદારીના કામ સોંપવામાં આવ્યા છે.