August 8, 2026
ગુજરાત

કાલુપુર સર્કલ ખાતે પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું

આજ રોજ  સવારે કાલુપુર સર્કલ ખાતે પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં ટ્રાફિક એ.સી.પી.  અશોક રાઠવા.તેમજ ટ્રાફિક પી.આઇ  કે.કે.બુવલ ઉપસ્થિત રહ્યા હતા.

જે લોકો  ટ્રાફિક ના નિયમ નો સાચો ઉપયોગ કરે છે નિયમોનું પાલન કરે છે અને જે લોકો નિયમનું પાલન નથી કરતા તેવાં લોકો ને પણ વૃક્ષ અર્પણ કરીને ટ્રાફિકના નિયમ નું પાલન કરે તેવું સમજવામાં આવ્યું હતું અને વૃક્ષ અર્પણ આપવામાં આવ્યું હતું.

New up 01

Related posts

યુવતીની ક્રૂર હત્યા કરનાર સાયકો કીલરનું ગાંધીનગર પાસે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા પોલીસે ફાયરીંગ કરી ઍન્કાઉન્ટર કર્યુ

Ahmedabad Samay

ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર.

Ahmedabad Samay

આજ રોજ વહેલી સવારે રણજીતસિંહ ભદોરીયાનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના

Ahmedabad Samay

બુલેટ ટ્રેનનું સાબરમતી નદી ઉપરાંત, નર્મદા, તાપી અને મહી જેવી મોટી નદીઓ પર પણ બ્રિજનું કામ અંતિમ તબક્કામાં

Ahmedabad Samay

કોરોના કેસ વધવાની દહેશતે ફરી ૧૨૦૦ બેડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો