આજ રોજ સવારે કાલુપુર સર્કલ ખાતે પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં ટ્રાફિક એ.સી.પી. અશોક રાઠવા.તેમજ ટ્રાફિક પી.આઇ કે.કે.બુવલ ઉપસ્થિત રહ્યા હતા.
જે લોકો ટ્રાફિક ના નિયમ નો સાચો ઉપયોગ કરે છે નિયમોનું પાલન કરે છે અને જે લોકો નિયમનું પાલન નથી કરતા તેવાં લોકો ને પણ વૃક્ષ અર્પણ કરીને ટ્રાફિકના નિયમ નું પાલન કરે તેવું સમજવામાં આવ્યું હતું અને વૃક્ષ અર્પણ આપવામાં આવ્યું હતું.