આજરોજ ગુરુપુર્ણિમાના પવિત્ર દિવસે બાપુનગર ખાતે ભીડભંજન હનુમાનજી મંદિરમા આનંદ અમ્રૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિવૃત્ત. ડિ.વાય.એસ.પી તરુણકુમાર બારોટસાહેબ દ્વારા શાળા શરૂ થવાની હોવાથી ૧૨૦ જેટલા જરુરિયાતમંદ બાળકોને ૭૨૦ ચોપડા, ૫-૫ માસ્ક,
૧ સેનેટાઈઝરની બોટલ તથા બોલપેનો આપવામા આવી હતી.