ખંભાત તાલુકા શહેર રાજપૂત કરણી સેના દ્વારા માંદળા તળાવે હાલ નાની નાની દીકરીઓના ગૌરીવ્રત ચાલી રહ્યા છે તે નિમિત્તે દીકરીઓને ફરાળી વેફર તથા આઇસક્રીમ વહેંચવા નું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ખંભાત તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.