November 5, 2026
ગુજરાતમનોરંજન

ઇન્ટરેસ્ટિંગ અને થ્રિલર સ્ટોરી સાથે આવી રહી છે ગુજરાતી ફિલ્મ “ કાચું ફુલ ”

કાચુફુલ આ એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નવીન પ્રકારની સ્ટ્રોરી પર આધારિત ફિલ્મ છે, બોલીવુડમાં કાસ્ટિંગ પર ઘણી ફિલ્મો બનેલી છે પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રથમ ફિલ્મ હશે.

આ ફિલ્મમાં એક યુવતી પોતાની કારકિર્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બનાવા માંગતી હોયછે તે ઘણું સંઘર્ષ કરેછે ત્યાર બાદ તેને એક ફિલ્મ મળેછે પણ તે કાસ્ટિંગનો ભોગ બનેછે અને તેના પર ખોટા આક્ષેપો લાગે છે

પણ  પોતાની  સાચાઇ સાબિત કરવામાં માટે ઘણી મુસીબતો નો સામનો કરે છે એન સાચાઇ સાબિત કરતા કરતા તેના જ ઉપર બદનામીનો દાગ લાગી જાય છે. આ ફિલ્મ ખુબજ રોમાંચક છે એક વાર તો જરૂર જોશો.

https://youtu.be/1hhpbTW1XlM

New up 01

 

Related posts

મેઘાણીનગરમાં પોસ્ટર ફાળવાની સામન્ય બાબતેને લઇ યુવકને મોતને ઘાટ ઉતાર્યો, મિત્રને બચાવવા જતા યુવકની થઇ હત્યા

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટીમાં બિનઅધિકૃત વાહનોને નહીં મળે પ્રવેશ, સ્ટીકર લાગેલું હશે તેને અપાશે પ્રવેશ

Ahmedabad Samay

ચૂંટણી પંચે ગાંધીનગરમાં યોજાનાર ચૂંટણી મોકુફ રાખવા નિર્ણય લીધો

Ahmedabad Samay

માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં રાજયના અનેક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્‍યતા

Ahmedabad Samay

કિન્નરને લિફ્ટ આપવુ પડ્યુ ભારે, નરોડા વિસ્તારમાં વેપારી સાથે બન્યો લૂંટનો બનાવ

Ahmedabad Samay

અમદાવાદ: બિહારના ઉપમુખ્યમંત્રીને મેટ્રો કોર્ટનું તેડું! સમન્સ પાઠવ્યું, વધુ સુનાવણી 20 મેના રોજ થશે!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો