September 22, 2026
ગુજરાત

શ્રી અજયસિંહ ભદૌરીયાએ ઉત્તર ભારતીય વિકાસ પરિષદની કચેરી ખાતે મુલાકાત કરી

ભાજપ ના અમદાવાદ શહેર ઉપપ્રમુખ1 શ્રી અજયસિંહ ભદૌરીયાજી ઉત્તર ભારતીય વિકાસ પરિષદની કચેરી ખાતે મુલાકાત કરી હતી જે દરમિયાન તેમણે પ્રાથમિક સભ્યપદ લીધુ હતું.

શ્રી અજયસિંહ ભદૌરીયાજીને શહેર ઉપપ્રમુખ બનાવવા બદલ ઉત્તર ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુરજી અને આખી ટીમે તેમનુ સ્વાગત અને  સન્માન કર્યું હતું.

અજયસિંહ ભદૌરીયાજી અને ઉત્તર ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુરજી સાથે મળી ઉત્તર ભારતીય લોકોના વિકાસ માટે વિસ્તૃતમાં ચર્ચા વિચારણા કરી હતી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી.

New up 01

Related posts

રાજસ્થાનમાં મુખ્યપ્રધાન નક્કી કરવાનું ભાજપને સૌથી મુશ્કેલ લાગી રહ્યું છે, વસુંધરા રાજે આ પદના પ્રબળ દાવેદાર

Ahmedabad Samay

કાલુપુર વિસ્તારમાં ધોળે દિવસે જાહેર રોડ પર થયેલી હત્યાના કેસમાં બે આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

Ahmedabad Samay

અસારવાના બાળકો પુલવામાં શહીદ થયેલ વીરોને આપી શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

ગરમીની ઋતુ માટે થઇ જાવ તૈયાર, શનિવારથી ગરમીનો પારો વધશે

Ahmedabad Samay

ખાખીની ખુમારી આવી સામે, પતંગની દોરી વાગતા ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને પોલીસે બાઇક પર બેસાડી તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયું

Ahmedabad Samay

કોરોના ના અંતને લઈ નવી આશાની કિરણ, ૭૦% ભેજથી કોરોના વાયરસ નાશ પામશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો