ગુરુપૂર્ણિમાના શુભ પ્રસંગે, મહંત શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મણદાસ જી મહારાજ (રણછોડ મંદિર, સરસપુર) ના ચરણ સ્પર્શ કરીને અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર પી સિંહ બઘેલ જી એ સમસ્ત પદાધિકારીઓ સાથે આશીર્વાદ મેળવ્યા હતા.
ગુરુપૂર્ણિમા નિમિત્તે, અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના તમામ પદાધિકારીઓ દ્વારા મહારાજ શ્રીના આશીર્વાદ મેળવ્યા હતા અને મહારાજ જીના આશીર્વાદથી હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર લોકો અને સંગઠન સુધી પહોંચ્યો હતો અને તમામ અધિકારીઓ અને સૈનિકો, ભાઈ-બહેનો આવી પ્રાર્થનાથી ધન્યતા અનુભવી હતી.