મેમકોની બેંક ઓફ બરોડામાં લાંબી લાઇ જોવા મળી સાથે સાથે લોકો કોરોના નો ખોફ પણ ભૂલ્યા છે, લાંબી લાઇનમાં લોકો કોરોના ગાઇડલાઈન પ્રમાણે દૂર દૂર ઉભા રહેવાનું અને સાવચેતી રાખવાનું ભૂલ્યા,
એક જાગૃત નાગરિકે બેંક કર્મચારી ને સોસિયલડીસ્ટેન્સ નો પાલન કરાવવા કહેતા બસરકરી બાબુ ભડકયા અને કહ્યું અહીંયા તો આવુજ રહેશે,