November 7, 2026
દેશ

ઓલમ્પિક:કુસ્તીબાજ પ્રિયા મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો

હંગેરીના બુડાપેસ્ટમાં રમાઇ રહેલ ટુર્નામેન્ટમાં ભારતની કુસ્તીબાજ પ્રિયા મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતી લીધો,

ભારતની કુસ્તીબાજ પ્રિયા મલિકે ૭૩ કિલોગ્રામની કેટેગરીમાં, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં, ભારત માટે સુવર્ણચંદ્રક જીતી ભારતનું નામ રોશન કર્યું છે.

New up 01

Related posts

જંતર-મંતરના CJP પ્રદર્શનના કવરેજમાં પાકિસ્તાન કનેક્શનની ચર્ચા! ‘Human Online’ના લોકેશનથી ઊઠ્યા સવાલો, શું છે હકીકત?

Ahmedabad Samay

ભારતમાં વેકસિનેશન ઝડપથી થઇ રહ્યું છે. ત્રીજી લહેર નહિ આવે ભારતમાં

Ahmedabad Samay

યુ.પી.માં ઓવૈસીએ “સીએએ” અને એનઆરસી ને લઈને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું

Ahmedabad Samay

પેટ્રોલના ભાવ વધારામા થઇ બ્રેક ફેલ, ૦૮ દિવસમાં ૭ વખત થયો ભાવ વધારો

Ahmedabad Samay

ક્રિકેટના મહાકૂંભ ગણાવતા વનડે વર્લ્‍ડ કપનું શિડ્‍યુઅલ જાહેર,અમદાવાદમાં રમાશે ભારત પાકિસ્તાન મેચ,

Ahmedabad Samay

અમરનાથ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ થયું ભૂસ્ખલન. બાલતાલ રૂટ પર ભૂસ્ખલનને કારણે ૧૦ યાત્રાળુઓ ઘાયલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો