હંગેરીના બુડાપેસ્ટમાં રમાઇ રહેલ ટુર્નામેન્ટમાં ભારતની કુસ્તીબાજ પ્રિયા મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતી લીધો,
ભારતની કુસ્તીબાજ પ્રિયા મલિકે ૭૩ કિલોગ્રામની કેટેગરીમાં, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં, ભારત માટે સુવર્ણચંદ્રક જીતી ભારતનું નામ રોશન કર્યું છે.